દેર અને ભાભીએ લગ્ન સમયે કર્યું એવું કે જોઈને સૌ કોઈ નવાઈ પામ્યા. તમે પણ આ ઘટના અંગેનો વિડિઓ જુઓ…

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે આ સમય ગાળા દરમિયાન લોકો એક બીજા સાથે સંકળાયેલા રહેવા માટે વિવિધ સોશ્યલ મીડિયા માધ્યમો નો ઉપયોગ કરે છે. આવા માધ્યમોનો ઉપયોગ વ્યક્તિ પોતાના મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે જોડાયેલા રહેવા માટે અને પોતાના ફોટા અને વિડિઓ તેમની સાથે શેર કરવા માટે કરે છે.

લોકો પણ આવા વિડિઓ જોવા ઘણાજ પસંદ કરે છે તેમાં પણ જો વિડિઓ લગ્નને લગતો હોઈ તો તે લોકોમાં ઘણોજ લોક પ્રિય બને છે. લગ્ન મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત માં લગ્ને ઘણુંજ મહત્વ આપવામાં આવે છે. લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય ઉંમરે લગ્ન કરેજ છે. આપણે ત્યાં લગ્નને ઘણોજ વિષેસ દરજ્જો આપવામાં આવ્યો છે.

આપડે અહીં એક એવાજ વિડિઓ અંગે વાત કરવાની છે કે જેણે હમણાં થોડા સમયથી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વિડિઓ માં દેર અને ભાભી જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે દેર અને ભાભીનો સંબંધ ઘણોજ અનોખો હોઈ છે આ સબંધ માં તમે માતા પુત્ર કે પછી ભાઈ અને બહેનના સબંધ ને પણ જોઈ શકો છે. તેવામાં જો લગ્ન દેર ના હોઈ અને ભાભી તેમાં ભાગ ના લે તેવું બનતું હશે.

પોતાના દેર ના લગ્નમાં સૌથી ખુશ કોઈ હોઈ તો તે ભાભી જ હોઈ છે. ભાભી દેર ના લગ્નના ઘણાજ સમય પહેલાથી દેર ના લગ્નની તૈયારીઓ માં લાગી જાય છે. અને જાનમાં પણ સૌથી આગળ તેજ જોવા મળે છે. આપણે આજે એક એવોજ વિડિઓ જોવાનો છે કે જ્યાં ભાભી પોતાની દેરની જાનમાં ઘણાજ લોકપ્રિય ગીત “લો ચલીમે અપને દેવર કી બારાત લેકે” પર પોતાના દેર સાથે ડાન્સ કરતા નજરે પડે છે આ વિડિઓ ને સોશ્યલ મીડિયા પર ઘણી વકત જોવાયો છે અને લોકો તેને વધુ ને વધુ પસંદ પણ કરે છે. તો ચાલો આપણે પણ આ વિડિઓ નો આનંદ લઈએ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *