આ વિદેશી ખેલાડીએ જાહેરમા જ નીતા અંબાણી સાથે જે કર્યું જોઈને મુકેશ અંબાણી પણ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ભારત માં અનેક ધનવાન વ્યક્તિઓ છે કે જેમનું નામ આખા વિશ્વ માં ઘણા જ આદર સાથે લેવાય છે વિશ્વ ના ધનિક લોકોમા ભારત ના પણ ઘણા લોકો નો સમાવેશ થાય છે આવીજ એક વ્યક્તિ મુકેશ અંબાણી પણ છે આપણે સૌ મુકેશ અંબાણી ના નામથી પરિચીત છિએ. તેઓ ભારત અને એશિયા ના સૌથી ધનવાન વ્યક્તિ છે.
તેમની પાસે એટલો પૈસો છે કે તેઓ કોઈ પણ વસ્તુ આસાનીથી ખરીદી શકે છે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાની વૈભવી જીવન શૈલી ના કારણે ઘણા ચર્ચામાં રહે છે આપણે સૌ જાણીએ છિએ મુકેશ અંબાણી ની પત્ની નું નામ નીતા અંબાણી છે. આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણીની લાઈફસ્ટાઈલના કારણે મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણીની લાઈફસ્ટાઈલના કારણે નહીં, પરંતુ તેમના એક કામના કારણે ચર્ચામાં છે.
આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી એક બિઝનેસ વુમન છે તેઓ પતિ ને ધંધા માં ઘણો સહકાર આપે છે તેઓ મુંબઈ ઈન્ડિયન ટીમ ના માલિક છે. જો વાત વાયરલ ફોટા અંગે કરીએ તો હાલમાં જ નીતા અંબાણીની એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક વિદેશી વ્યક્તિએ નીતા અંબાણીને ગળે મળેલો જોવા મળે છે અને નીતા અંબાણી ઈચ્છા ના હોવા છતાં ન તો પોતાને રોકી શકી છે અને ન તો આ વિદેશી વ્યક્તિને.
જો વાત ફોટા માં નજરે પાડનાર આ વિદેશી વ્યક્તિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તે કોરી એન્ડરસનન છે, જે ક્રિકેટર છે જેનું મૂળ નિવાસ ન્યુ ઝિલેન્ડ છે. જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલ તસ્વીર આઇપીએલની એક મેચની છે, કે જ્યા ઝેન્સમાં, કોરી એન્ડરસન મુંબઇ ઇન્ડિયન્સ ટીમ કે, જે નિતા અંબાણીની ટીમ છે. તે ના વતી ખૂબ જ સરસ ઇનિંગ્સ રમી હતી, જેના કારણે નિતા અંબાણીએ આનંદમાં અને તેઓ આ ખેલાડી ને ગળે મળ્યા હતા.