Entertainment

ભારતીયોના જુગાડ સામે કોઈના જુગાડ હરીફાઈ ના કરી શકે હો ! નકામા ટીપ માંથી બનાવી દીધું આવું અનોખું કુલર…કુલર કરતા ઠંડી હવા..જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે, અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી અજતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ અનોખા જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે.

જેને જોયા બાદ દરેક લોકો ની હસી છૂટી ગઈ છે. હવે લોકો આ અનોખા જુગાડ નો વિડીયો વારંવાર જોઇ રહ્યા છે અને મનોરંજન પ્રાપ્ત કરી રહ્યા છે. આટલું જ નહીં ઘણા લોકો તો આ વિડીયો જોયા બાદ આના પર મજેદાર રીએકશન પણ આપી રહ્યા છે.આજ સુધી તમે જુગાડ ના ઘણા વિડીયો જોયા હશે જેમાં જુગાડ નો ઉપયોગ કરતાં ઘણીવાર એક થી એક ચડિયાતી વસ્તુઓ તૈયાર થઈ જતી હોય છે. હાલમાં આખા દેશમાં વરસાદ એ પોતાની દસ્તક આપી દીધી છે , ગરમીઓ થી બચવા માટે લોકો કુલર નો ખૂબ ઉપયોગ કરતાં નજર આવતા હોય છે.

ત્યારે હાલમાં એક ગરમીથી બચવા માટેના દેશી જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ ગરમીથી રાહત મેળવવા માટે વ્યક્તિએ પોતાનું ભેજું એવું ગજબનું વપર્યુ છે કે તેને દરેક મોટા મોટા કુલર ને પણ પાછળ મૂકી દીધા છે. વસતાવમાં હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે 20 કિલોના ડાલડા ના ડબ્બાને કાપીને તેનું કુલર બનાવામાં આવ્યું છે. જેમાં બહુ જ લિમિટેડ વસ્તુનો ઉપયોગ કાઈને આ ડબ્બા ને કુલર બનાવી દીધું છે.

આ વ્યક્તિ નું ટેલેન્ટ જોઈને મોટા મોટા લોકો હેરાન રહી ગ્યાં છે. વસતાવમાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ પહેલા આ મોટા ડબ્બા માં એક બખોલ પડ્યું છે. જેમાં એક પાંખો ફિટ કરવામાં આવ્યો છે. આ સાથે જ પાછળની બાજુ સૂકી ઘાસ ને લગાવી છે. પાણી ભર્યા બાદ 2 સ્વિચ ની મદદ થી આ પંખો શરૂ કરવામાં આવે છે. આ વિડિયોના કેપશનમાં લખ્યું છે કે આ વસ્તુઓ બજારથી ખરીદી શકાય છે પરંતુ જે ખુશી તેને જાતે બનાવામાં છે તે બીજી ક્યાય ખરીદી કરવામાં આવતી નથી. આ વિડિયોને ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને આ વિડીયો ના જુગાડ ના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Sharma (@vikramv5840)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *