અદાણી કે અંબાણી નહિ પરંતુ આ બિઝનેસ ટાયકૂન બન્યા દુનિયા ના સૌથી મોંઘી વિલા ના માલિક….જેના વિલાની કિંમત અધધ
આપના દેશના મોટા ભાગના લોકો અંબાણિ પરિવાર ને અને અદાણી પરિવાર ને તો જાણે જ છે જે પોતાની લકજરિયાસ લાઈફ ના કારણે ચર્ચામાં જોવા મળી જતાં હોય છે આ સાથે જ પોતાની મોંઘી વસ્તુઓ ના કારણે પણ દુનિયામાં પ્રસિધ્ધ થ્યેલ આ હોય છે પરંતુ એવા પણ એક બીજનેસમેન છે જે આ બંને બીજનેસમેન કરતાં પણ મોંઘા ઘરમાં આજે પોતાનું આલીશાન જીવન જીવી રહ્યા છે,
જી હ સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતા ભારતીય અબજોપતિ પંકજ ઓસવાલ અને તેમની પત્ની રાધિકા ઓસવાલે વિશ્વના ટોચના 10 મોંઘા અને વૈભવી ઘરોમાંથી એક ઘરનું નિર્માણ કર્યું છે. કપલ એ આ ઘરનું નામ ‘વિલા વારી’ રાખ્યું છે, જે તેમની દીકરીઓ વસુંધરા અને રીદી માટે સન્માન ની વાત છે. આ પરિવાર છેલ્લા દસ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડમાં રહે છે.પંકજ ઓસ્વાલ એક ફેમસ બિઝનેસમેન છે અને ‘ ઓસ્વાલ ગ્રુપ ગ્લોબલ ‘ ના અધ્યક્ષ છે.
તેમનું ભવ્ય વિલા ગિગીન્સ ના સ્વિસ ગામના વાઉદ ના કૈંટન માં આવેલ છે. તેમના ઘર ને દુનિયાના સૌથી મોંઘા વિલા ના રૂપ માં લિસ્ટેડ કરવામાં આવ્યા છે કેમકે તેની કિંમત 1,649 કરોડ રૂપિયા નું છે. ત્રણ વર્ષ ના સમય બાદ વર્ષ 2022 માં ઓસ્વાલ પરિવાર પોતાના આ આલીશાન ઘરમાં શિફ્ટ થયા છે.તમને જણાવી દઈએ કે સ્વિસ હવેલી ને ‘ જેફ્રી વિલ્કસ ‘ દ્વારા ડિજાઇન કરવામાં આવી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ ઓબેરોય અરવિલાસ, ઓબેરોય ઉદયવિલાસ અને લીલા હોટેલ્સ પણ ડિજાઇન કરી છે.
પુનનિર્મિત વિઓલા વાસ્તુ ને અનુરૂપ છે અને ઓસ્વાલ ની ભારતીય સંસ્કૃતિ ને પ્રતિ લગાવ ને દર્શાવે છે. ઘરમાં શાનદાર ઝુમ્મર ના શેડ્સ છે જે તેની સુંદરતા માં વધારો કરે છે. બહુ જ ઓછા લોકો જાણતા હશે કે પંકજ અને રાધિકા ના ‘ વીલા વારી ‘ પહેલા એક ગ્રીક બિઝનેસમેન અને ‘ ‘ઓનાસીસ નસીબ’ના વારસદાર ક્રિસ્ટીના ઓનાસીસની તરફેણમાં હતા. આ ઘર 40,000 ચોરસ મીટરનું છે અને બરફથી ઢંકાયેલ બ્લેન્ક પર્વતમાળાના આકર્ષક દર્શ્યો જોવા મળી જાય છે. આ વિલામાં એક ભવ્ય દાદર અને મધ્યમાં એક મોટું ટેબલ સાથેનો ભવ્ય ડાઇનિંગ હોલ પણ છે.