Entertainment

જીજા-સાળી નો ખુલ્લો પ્રેમ! લગ્ન માં બેસેલ વરરાજા સાથે તેની સાળી એ જે હરકત કરી તે જોઈ ને લોકો રહી ગયા દંગ જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. લગ્ન ગાળો હોય એટલે લગ્નના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. એવો જ લગ્નનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લગ્નમાં જીજા અને સાળી વચ્ચે ખૂબ જ મજાક મસ્તી થતી હોય છે.

ક્યારેક સાળી લગ્નના સમયે તેના જીજા ના જૂતા ચપ્પલ ચોરી લેતી હોય છે. પરંતુ આ વીડિયોમાં તમને કંઈક નવું જ જોવા મળશે. લગ્ન કરવા બેસેલા લગ્નના મંડપમાં જીજા લગ્નની ખુરશી માં બેસેલા હોય છે. ત્યારે તેની સાળી તેની બાજુમાં ખુરશી પર બેસેલી હોય છે. અચાનક થાય છે એવું કે સાળી તેના જીજા ને અચાનક કિસ કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly__mahi)

અને એટલી જોરદાર કિસ કરે છે કે જોવા વાળાની તો આંખો ચોટી ગઈ હતી. આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપે છે. લોને પણ ખ્યાલ ન આવ્યો કે ઘડીક વાર માટે શું કરી નાખ્યું અને લોકો પણ વિચારમાં પડી ગયા હતા. પરિવારના સભ્યો પણ લગ્ન સમએ હાજર હોય છે તે લોકો પણ વિચારમાં પડી ગયા હતા. લગ્નમાં આવેલા મહેમાનો પણ યુવતીની આ હરકત પર વિશ્વાસ કરી શક્યા નહીં.

અચાનક ત્યાંનું વાતાવરણ બદલાઈ ગયું. આ વીડિયો બટરફ્લાય__માહી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. થોડીક સેકન્ડનો આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે અને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમ લગ્નના આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતા હોય છે અને લોકોને લગ્નના વીડિયોમાંથી ખૂબ જ મનોરંજન મળતું હોય છે. લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *