વૃદ્ધાવસ્થા નો દાદા-દાદી નો આવો પ્રેમ જોઈ લોકો ની આંખો થઇ રહી છે ભીની અત્યાર સુધી નો બેસ્ટ વિડીયો, જુઓ વિડીયો.
રોજબરોજ અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયો મનોરંજનથી ભરપૂર હોય છે તો કેટલાક વિડીયો આપણા જીવનમાં કંઈક નવું શીખવાડતા હોય છે. આવા વીડિયોને જોઈને લોકો પણ દંગ રહી જતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ જીવનમાં ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડતું હોય છે.
જેમાં બાળપણ, યુવાવસ્થા અને ત્યારબાદ વૃદ્ધાવસ્થા. વૃદ્ધા અવસ્થા એવી અવસ્થા છે કે જેમાં આપણે કોઈના સહારા વગર રહી શકતા હોતા નથી. કારણ કે આ અવસ્થામાં આપણું શરીર પણ સાથ દેતું હોતું નથી. આથી કોઈના સહારા ની જરૂર હોય છે. આજનો વિડીયો પણ કંઈક એવો જ છે. વીડિયોની વાત કરવામાં આવે તો કોઈ એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હોય છે.
તેમાં ઘણા બધા મહેમાનો આવેલા હોય છે અને એક બાજુ જમણવારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં એક મોટી ઉંમરના વૃદ્ધ દંપતી દાદા અને દાદી ભોજન કરવા માટે ટેબલ ઉપર બેસેલા છે. દાદાની ઉંમર એટલી બધી છે કે તે પોતાની જાતે ભોજન કરી શકવા સક્ષમ પણ નથી. ટેબલ ઉપર કેળનું પાન રાખેલું છે અને તેના ઉપર ભાત રાખેલા છે.
દાદા ભોજન કરી શકવા સક્ષમ ન હોવાને કારણે દાદી તેને પ્રેમથી ખવડાવી રહ્યા છે. આ બંનેનો વૃદ્ધ અવસ્થા નો પ્રેમ જોઈને ભલભલાની આંખોમાંથી આંસુ આવી ગયા છે. અનેક લોકોએ આ વિડીયો જોઈને દાદા દાદીના પ્રેમના વખાણ કરી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!