અમેરિકા પ્રવાશના કિંજલ દવેના આ ફોટાઓ જોઇને તમે પણ તેમના લુકના વખાણ કરતા રહેસો સામે આવી ખાસ તસ્વીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જાણે ગુજરાતી સંગીત જગતમાં રજાનો માહોલ હોઈ તેમ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક જે રીતે ગુજરાતી સિંગરો વિદેશ રજાઓ માનવા જઈ રહ્યા છે તેના કારણે વિદેશમાં ગુજરાતી સિંગરો નો મેળો ભરાયો છે. આ તમામા કલાકારો વિદેશની ધરતી પરથી ફેંસ માટે સોસ્યલ મીડયા પર અનેક તસ્વીરો શેર કરી રહ્યા છે અને પોતાના ખાસ સમય ને પસાર કરી રહ્યા છે આપણે અહી આવાજ સિંગર વિશે વાત કરવાની છે કે જેમના ફોટાઓ હાલમાં ઘણા વાયરલ થઇ રહ્યા છે.
આપણે અહી લોક પ્રિય ગાયકા કિંજલ દવે વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે કિંજલ હાલમાં અમેરિકા પ્રવાશે છે જણાવી દઈએ કે અમેરિકા જતા પહેલા કિંજલ દવે ભાવી પતિ સાથે દુબઈ ફરવા ગયા જ્યાં ની અનેક તસ્વીરો સોસ્યલ મીડયા પર વાયરલ થઇ હતી કે જે લોકોને ઘણી જ પસંદ આવી હતી કે જ્યાં દુબઈ માં વિવિધ સ્થળોએ કિંજલ દવેએ અનેક પોઝ આપી ફોટાઓ પડાવ્યા અને સોસ્યલ મીડયા પર શેર કર્યા હતા.
તેવામાં હાલમાં કિંજલ દવે અમેરિકા પ્રવાસે છે આ સમયે પણ તેઓ સોસ્યલ મીડયા ના માધ્યમથી ફેંસ સાથે સતત જોડાયેલા છે. અને યાત્રાની શરૂઆત થી જ એરપોર્ટ ના લુકના ફોટાઓ શેર કર્યા હતા જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો જેકે હાલમાં તેઓ અમેરિકાની ગલીઓમાં ફરી રહ્યા છે અને સુંદર નજરા કેદ કરી ફેંસ સાથે શેર કરી રહ્યા છે આ સમયે ક્રિપ ટોપ અને જીન્સ ના કિંજલ દવે ના અવતારના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે.
એક પછી એક અનેક સ્થળોની મુલાકાત અને ફોટાઓ કિંજલ દવે શેર કરી રહ્યા છે જેમાં તેમનો લુક ઘણો જ પસંદ કરવામાં આવે છે રાત્રીના સમયે અમેરિકાની ગલીઓમાં કિંજલ દવે પણ ચાંદની જેમ ચમકતી લાગે છે. અને આસ પાસ ના સુંદર નાજરાઓનો કિંજલ દવે ભરપુર આનંદ માણી રહ્યા છે. અને ફેંસ પણ તેમના નવા ફોટાઓ ની રાહ જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં કચ્છી કોયલ એટલે કે ગીતા રબારી પણ અમેરિકા પ્રવાશે છે કે જ્યાં તેઓ પણ જીનસ અને ટીશર્ટ માં પોતાના નવા લુક થી લોકોને હેરાન કરી રહ્યા છે થોડા સમય પહેલા જ જયારે કિંજલ દવે અને ગીતા રબારી લાસ વેગસ માં મળ્યા હતા ત્યારે તેમણે સાથે અનેક પોઝ આપી ફોટાઓ પડાવ્યા હતા જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.