અનંત અને રાધિકાના લગ્ન પહેલા નાઈટ પાર્ટીની તસવીરો થઇ વાઇરલ !…જુઓ અંબાણી પરિવારની આ ખાસ તસવીરો
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી 1 માર્ચથી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે અને જેની દરેક તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહયા છે. તેમજ હાલ લાખો લોકો તેમની કિંમતી ઝલક જોઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં, અમને ભાવિ વર અને કન્યાની પ્રથમ ઝલક મળી છે, જે ખરેખર ખૂબ જ સુંદર છે. આ સાથે પૂરો અંબાણી પરિવાર ખુબજ ખુશ જોવા મળ્યો હતો.
વાત કરવામાં આવે તો આ ભવ્ય લગ્ન સમારંભમાં 1,000 થી વધારે મહેમાનો આમંત્રિત કરવામાં આવ્યા છે તેમજ આ તમામ મહેમાનો માટે રહેવા માટે 150 બંગલા તેમજ આલીશાન રિલાયન્સ ટાઉનશીપ માં બનાવવામાં આવ્યા છે, હાલમાં આ પ્રી વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે આ તસવીરો અંબાણી પરિવારની છે જેમાં મુકેશ અંબાણી નીતા અંબાણી તેમજ અનંત અને આકાશ, શ્લોકા મહેતા, ઇશા અંબાણી, રાધિકા મરચન્ટ અને તેમના માતા-પિતા જોવા મળી રહ્યા છે.
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગઈકાલના દિવસે જે સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું તેને રૂપ જ અંબાણી પરિવાર એ પોતાનો પહેરવેશ પહેર્યો છે અને આ ડિઝાઇનર ક્લોથ ખૂબ જ કિંમતી છે અને આ તમામ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ખરેખર આ તસવીરો જોઇને એ ચોક્કસપણે કહી શકાય કે પ્રી વેડિંગ સેલિબિશન ખૂબ જ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું છે અને જો આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન આટલું ભવ્ય હોઈ શકે છે એટલે વિચાર કર્યો કે આવનાર સમયમાં એટલે કે 27 જુલાઈના રોજ અંબાણી પરિવારના આંગણે જ્યારે રાધિકાને અનંતના લગ્ન થશે ત્યારે એ સેલિબ્રેશન કેટલું ભાવ્યું હશે?
અંબાણી પરિવારના એક ફેન પેજ પર વરરાજા અનંત અંબાણીની પ્રથમ ઝલક શેર કરવામાં આવી હતી, જેઓ કોકટેલ પાર્ટીમાં અપાર ખુશી ફેલાવતા જોવા મળ્યા હતા. તેણે ખાસ દિવસ માટે ઔપચારિક દેખાવ પસંદ કર્યો. તેણે સફેદ શર્ટ સાથે બ્લેક બ્લેઝર પહેર્યું હતું. હીરાનો બ્રૂચ, જેલ્ડ હેરસ્ટાઇલ અને તેણીનું મિલિયન-ડોલર સ્માઈલ તેમને ખુબજ સુંદર બનાવે છે.
અંબાણી પરિવારની સૌથી એક ખાસ વાત એ છે કે અંબાણી પરિવારને આખા આંગણે જ્યારે કોઈપણ પ્રસંગ થાય છે ત્યારે સૌથી મહત્વનું વાત એ છે કે તમામ પરિવાર ખાસ ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલ કપડાઓ જ પહેરે છે અને આ કપડાની કિંમત લાખો અને કરોડો રૂપિયા આવે છે તેમજ કપડાઓની સાથે નીતા અંબાણી તેમજ ઈશા શ્લોકા અને રાધિકા કિંમતી જ્વેલરી પણ પહેરે છે જેની કિંમત આપવી અશક્ય છે કારણ કે કરોડો અને લાખોમાં તેની કિંમત હોય છે.