મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારતીય સંગીત આખા વિશ્વમાં ઘણું લોકપ્રિય છે. લોકો ને ભારતીય સંગીત સાંભળવું ઘણું પસંદ છે. તેમાં પણ જો વાત ગુજરાતી સંગીત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી સંગીત અને ફિલ્મ જગત આખા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. જોકે છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મ અને સંગીતે લોકોના પાગલ કર્યા છે.
મિત્રો તેમાં પણ જો વાત ગુજરાતી સંગીત અંગે કરીએ તો આ સંગીત આખા વિશ્વના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે જો કે ગુજરાતી સંગીત ને લોકોમાં લોકપ્રિય બનાવવા પાછળ ગુજરાતી ગાયકો નો ઘણો મોટો ફાળો છે. હાલમાં ગુજરાતી ગાયકો આખા વિશ્વને પોતાના તાલે નચાવે છે. આપણે અહીં ગુજરાત ના એક એવાજ લોકલાડીલા ગાયક અંગે વાત કરવાની છે કે જેમણે પોતાના સુરોથી બધાને દિવાના કર્યા છે.
મિત્રો આપણે અહીં ગુજરાત ના લોકપ્રિય ગાયક રાકેશ બારોટ વિશે વાત કરવાની છે કે જેમણે હાલમાં જ નવી ગાડી ખરીદી છે અને તેમના અંગત જીવન વિશે પણ વાત કરવાની છે. મિત્રો સૌપ્રથમ જો વાત રાકેશ બારોટના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં તેઓ ઘણું જ શાહી જીવન જીવે છે. જો કે તેમણે જીવનના આ તબ્બકા સુધી પહોચવા માટે ઘણી મહેનત કરી છે.
જો વાત તેમના ગાયન અંગેની શરૂઆત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ જ્યારે માત્ર 14 વર્ષના હતા ત્યારે જ તેમને સંગીત પ્રત્યે રુચિ લાગવા લાગી હતી. અને તે બાદ તેઓ આઠમાં ધોરણમાં હતા ત્યારે તેમણે મણિરાજ બારોટ સાથે તેમની પહેલી કેસેટ બનાવી હતી.
જે બાદ તેમણે એક પછી એક ઘણા આલબમ બનાવ્યા કે જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તેઓ ગુજરાત ના લોકપ્રિય ગાયક થઈ ગયા જો વાત રાકેશ બારોટ અને મણિરાજ બારોટ ના સંબંધ અંગે કરીએ તો જણાવી દઈએ કે મણિરાજ બારોટ રાકેશ બારોટ ના મામા છે.
જણાવી દઈએ કે હાલમાં જ રાકેશ બારોટે એક મોંઘી ગાડી ખરીદી છે જણાવી દઈએ કે તેમણે એક ટોયોટા ફોર્ચ્યુનર ખરીદી છે. જે બાદ રાકેશ બારોટે તેમની આ નવી ગાડી સાથે ઉભા રહી અને ઘણી બધી તસવીરો શેર કરી છે અને સાથે પોસ્ટ દ્વારા જે તમેને જણાવ્યું છે કે આ મારી નવી ગાડી છે.