રામાયણ સિરીયલ ના સીતાનો રોલ કરનાર દિપીકા ચખલીયા આજે પણ વાગે છે આવા યંગ જુવો ફોટોસ

રામાયણ એક એવી ઘટના કે જે ઘણા સમય થી લોકો ને સાચું જ્ઞાન આપે છે. લોકો રામાયણ ને આદર્શ માને છે જેમાં અનેક બનાવો આપણને અનેક રીતે માર્ગ દર્શન આપે છે. તેવામાં જ્યારે હાલના યુગ માં લોકો ને કાઈ પણ માહિતી આપવી હોય તો તે માટે નું યોગ્ય માર્ગ ટેલીવિઝન છે.

તેવીજ રીતે ટેલીવિઝન પર આવનાર રામાયણ એ લોકો નો ઘણોજ પ્રેમ મેળવીઓ છે. તેના દરેક પાત્ર લોકો વચ્ચે ઘણા લોક પ્રિય થયા છે. તેવાજ એક કિરદાર વિશે આપડે અહીં વાત કરવા જઈ રહિયા છીએ.

આપડે અહીં માતા સીતા નું પાત્ર ભજવનાર દિપિકા ચિખલિયા વિશે વાત કરવાના છીએ. કહેવાય છેકે તેઓ જ્યારે બહાર જતા ત્યારે લોકો તેમને માતા તરીકે માનતા. અને તેમને ઘણોજ આદર આપતા.

દિપિકા ચિખલિયા એ વર્ષ 1983 માં આવેલ ફિલ્મ સુન મેરી લેલા થી બોલીવુડ માં એન્ટ્રી કરી. ત્યાર બાદ તેમણે અનેક ફિલ્મો માં પણ કામ કરિયું. જોકે ઘણા સમય થી તેઓ બોલીવુડ થી દૂર હતા.

પરંતુ હવે તેમના ચાહકો માટે ખુશ ખબર છે કે હવે દિપિકા ચિખલિયા ફરી એકવાર બોલીવુડ માં એન્ટ્રી કરવા જઈ રહિયા છે તેઓ ભારતના નેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જીવન ચરિત્ર દિનદયાલ એક યુગપુરુષ થી ફરી એક વાર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહિયા છીએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *