રસ્તા પર રાવણે કર્યો ધમાકેદાર ડાન્સ! શું હશે રાવણ ની ખુશી નું કારણ? જુઓ વિડીયો.
હાલ આખા ભારતમાં નવરાત્રી નો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો હતો. નવરાત્રીના નવે નવ દિવસ લોકોએ માતાજીની પૂજા અર્ચના કરી અને પૂજા અર્ચના કર્યા બાદ મન મૂકીને ગરબે જુમ્યા હતા. નવરાત્રિના નવ દિવસ પૂરા થયા બાદ દસમા દિવસે દશેરા નો પ્રોગ્રામ આખા ભારતમાં ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
અને ઠેર ઠેર શહેરોમાં રાવણ ના મોટા મોટા પૂતળાઓ બનાવવામાં આવ્યા હતા અને રાવણના પૂતળાઓનું દહન કરીને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો ની ખુશી લોકોમાં જોવા મળતી હોય છે. એવામાં કાલે દશેરાનો પ્રોગ્રામ ગયો અને ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર વરસાદી વાતાવરણ ચાલુ રહ્યું હતું અને જેમાં રાવણ દહનના કાર્યક્રમોમાં વિઘ્ન ઊભો થયો હતો.
અને ઠેર ઠેરથી રામલીલાના અનેક પ્રોગ્રામો સામે આવ્યા હતા. એક એવો જ વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે રામલીલામાં રાવણનું પાત્ર ભજવનાર એક વ્યક્તિ રસ્તા ઉપર ઉભો રહ્યો છે. રસ્તા ઉપર ઉભો રહ્યો છે અને તે વ્યક્તિએ રાવણના કપડા પહેરેલા છે. રાવણના કપડા પહેરીને તે વ્યક્તિ રસ્તા ઉપર ડાન્સ કરી રહ્યો છે અને લોકો આ રાવણ ને ડાન્સ કરતો જોઈને રસ્તા ઉપર ઉભા રહ્યા હતા અને ખૂબ જ મનોરંજન લઈ રહ્યા હતા.
આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. જેમાં કેપશન માં લખ્યું છે કે વધુ વરસાદને કારણે રાવણનું મરવાનું થયું કેન્સલ એની ખુશીમાં કરી રહ્યો છે રાવણ ડાન્સ આમ લોકો આ રાવણ ને જોઈને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. ત્યાં વીડિયોમાં પણ જોઈ શકાય છે કે રસ્તા ઉપર થી આજુબાજુ માંથી ચાલતા લોકો પણ રાવણને જોઈને મનોરંજન લઈ રહ્યા હતા. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ હસી રહ્યા છે. આવા અનેક વીડિયો આપણને જોવા મળતા હોય છે.
भारी बारिश के कारण रावण का मरना हुआ कैंसिल,
इसी खुशी में रावण का जोरदार डांस मंदोदरी के साथ….😅 pic.twitter.com/LLZ63jKrOi
— Poo’s world (@Poosworld1) October 5, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!