ધંધાનો વિચાર! આ વ્યક્તિ શરૂ કર્યો એવો ધંધોકે ઓછી મહેનતથી લાખો રૂપિયા કમાય છે જાણો તેના વિશે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક વ્યક્તિની ઇચ્છા પૈસાદાર બનવાની હોઈ છે. જો કે આપણે સૌ જાણીએ છિએ કે નોકરી કરીને લોકો વધુ પૈસાદાર બની શક્તા નથી આ માટે ધંધો એક જ માર્ગ છે જોકે દરેક વ્યક્તિ ધંધો કરી શકે તેવું બની ના શકે ધંધો કરવો કોઈ સહેલી બાબત નથી પરંતુ વ્યક્તિ પોતાના દમદાર વિચાર દ્વારા ધંધા ક્ષેત્રે ઘણી સફળતા મેળવી શકે છે.
આપણે અહીં આવા જ એઓ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના વિચારથી મહિને લાખો રૂપિયા કમાય છે. તો ચાલો આપણે અહીં આવાજ એક વ્યક્તિ વિશે વાત કરીએ. આપણે સૌ વર્તમાન સમય માં વીજળી નું મહત્વ જાણીએ છિએ હાલમાં આપણા જીવન માં તમામ વસ્તુઓ માટે વીજળી જરૂર છે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિને જીવન જીવવા માટે ખોરાક ની જરૂર છે.
જીવન ટકાવી રાખવા માટે ખોરાક જરૂરી છે. આપણે અહીં એવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેને ઘંટી ના કારોબાર થી લાખો રૂપિયા કમાય છે આપણે સૌ જાણીએ છિએ કે કોરોના જેવી મહામારી માં પણ જ્યારે બધું બંધ હતું ત્યારે પણ ઘંટી શરૂ હતી. આ વિચાર ને લઈને ઉતર પ્રદેશ ના જલાલાબાદ ના એક યુવક કે જેમનું નામ મોહન ચૌહાણ છે.
તેમને ઘંટી નો અનોખો વ્યવસાય શરૂ કર્યો જણાવી દઈએ કે મોહન ગ્રેજ્યુએટ થયા બાદ મહેનત કરવા છતા જ્યારે સારી નોકરી ના મળી તેવામાં મોહન એક સોલર લોટ ની મિલ માં કામ કરતો હતો જે બાદ તેણે પોતાનો ઘંટી નો વ્યવસાય શરૂ કર્યો અને પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી.
જણાવી દઈએ કે ઘંટી માટે ઇલેક્ટ્રસીટી બનાવવા માટે તેમણે સોલાર નો ઉપયોગ કર્યો અને આશરે સાડા સાત લાખ રૂપિયા ના ખર્ચે સોલાર લગાવી જે બાદ ઘંટી નો કારોબાર શરૂ કર્યો અને આજે ચાર માસ માં તેઓ અંદાજે એક લાખ રૂપિયા કમાય છે.