હવે આ ફેનને આપણે કેવો ગણવો? રોહિત શર્મા સામે આવ્યો તો માંગી લીધી એવી વસ્તુ કે સૌ કોઈ શરમાય ગયું.. જુઓ વિડીયો
હાલ તો તમને ખબર જ હશે કે IPL નો રોમાંચ ચરણ સીમાએ પોહચી ગયો છે. હવે શરૂ થનારી સેમી ફાઇનલ મેચોને લઈને ચારેય ટિમો તડામાર તૈયારી કરી રહી છે, એવામાં ટિમો પોતાની જ્યા મેચો રમવાની છે તે વેન્યુએ પોહચી રહી છે. એવામાં ફેન્સની ભીડ જ્યાં પણ ટિમ જઈ રહી છે ત્યાં ખુબ વધારે થઇ રહી છે.
એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક ખુબ જ હસાવી દેતો વિડીયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમારું તો હાસ્ય છૂટી જ જશે. તમે આમ તો ઘણી વખત અનેક એવા અજીબો ગરીબ ફેન્સ જોયા હશે જે પોતાના મનગમતા ખિલાડીઓને મળવા માટે અનેક એવા અખતરા કરી જાતા હોય છે કે જેને જોયા બાદ આપણું હાસ્ય જ છૂટતું હોઈ છે, અમુક વખત ચાહકો શરૂ મેચમાં મેદાનમાં ગરી જતા હોય તો અમુક વખત તો ખિલાડીઓના ઘર કે રૂમ સુધી પોહચી જતા હોય છે.
એવામાં રોહિત શર્માનો એક ખુબ વધારે ફની વિડીયો સામે આવ્યો છે જેમાં આ ક્રિકેટર સાથે એક ચાહકે એવી હરકત કરી દીધી કે તેને જોઈને સોશિયલ મીડિયા પર સૌ કોઈ હસવા જ લાગ્યું હતું. હાલ આ વિડીયો ટ્વીટ્ટર પર જ નહીં પરંતુ દરેક સોશિયલ મીડિયાના માધ્યમો પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે, હવે તમને એવુ થશે કે આ વિડીયોમાં એવુ તો શું ખાસ છે વળી. તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા તેની ટિમ સાથે બસમાં જતા જોવા મળી રહયા છે એવામાં એક રોહિત શર્માનો ચાહક તેની પાસે આવી જાય છે અને કિસની માંગણી કરવા લાગે છે. આવું જોઈને રોહિત શર્મા આગળ વધવા લાગે છે. આવું દ્રશ્ય જોઈને સોશિયલ મીડિયા પર તો સૌ કોઈનું હાસ્ય છૂટી જ ગયું હતું પણ સાથો સાથ ત્યાં ઉપસ્થિત ખિલાડીઓ તથા લોકોનું પણ હાસ્ય છૂટી ગયું હતું. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
When a fan asked for a kiss from Rohit Sharma🤣🤣
epic😂😂❤️😻🔥🔥 pic.twitter.com/M1UbjfKdMH— ʀᴀᴊɴᴀɴᴅᴀɴɪ ꜱɪɴɢʜ⁴⁵🇮🇳 ( Rohika) (@Singh_Ro45) May 19, 2023