રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ની ગર્લફ્રેન્ડ છે પ્રેગ્નેટ. શું પુતિન 70 વર્ષ ની વયે બનશે પિતા?
તાજેતર માં સમાચાર એક જ ઘટના જોવા મળતી હોય છે. રશિયા અને યુક્રેન યુદ્ધ. રશિયા અને યુક્રેન નું યુદ્ધ લગભગ બે મહિના થી પણ ઉપર સમય વીતી ગયા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રશિયા અને યુક્રેન નું યુદ્ધ કોઈ નિર્ણાયક કારણ પર આવ્યું નથી. વિશ્વ ના તમામ દેશો ના મનાવવા છતાં પણ બન્ને નું યુદ્ધ હજુ શરુ જ છે.
હવે 9 મેં ના રોજ રશિયા પોતાની વિક્ટ્રી ડે પરેડ યોજવા જય રહ્યું છે. એવા સમયે તેના રાષ્ટ્રપતિ પુટીન આ પરેડ ના આયોજન માં વ્યસ્ત જોવા મળે છે. એવા સમયે પુતિન ને એક સમાચાર મળ્યા જેમાં પુતિન ને જાણવા મળ્યું કે તેની ગર્લફ્રેન્ડ અલીના કાબેવા પ્રેગ્નેટ છે. પુતિન આ સમાચાર સાંભળીને ગુસ્સે જોવા મળી રહ્યા છે. જો સાચે જ આ સમાચાર સાચા હશે તો પુતિન 70 વર્ષ ની વયે પિતા બનશે.
પુતિન ની ગર્લફ્રેન્ડ અલીના કાબેવા 38 વર્ષ ની છે. અને તે રશિયા ની જિમ્નાસ્ટિક રહી ચુકી છે. તેને ઓલિમ્પિક માં 14 વાર વલ્ડ ચચેમ્પિયન અને 25 વખત યુરોપિયન ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. અલીના રશિયા ના એક મીડિયા ગ્રુપ ની બોસ છે અને તે સ્વિઝર્લેન્ડ માં રહે છે. વધુમાં જાણવા મળ્યું કે અલીના ને 2015 માં સ્વિઝર્લેન્ડ માં અને 2019 માં મોસ્કો માં પુત્ર છે.
અલીના ને પુતિન ઘણા સમય થી ડેટ કરી રહ્યા છે. જોકે પુતિને આની કોઈ હજુ સુધી સ્પષ્ટ પુષ્ટિ કરી નથી. પુતિન ની ગર્લફ્રેન્ડ એક સમયે સિંગર બનવા માંગતી હતી પણ તે ખાસ એમાં આગળ આવી શકી ન હતી. અને આખરે તે જિમ્નાસ્ટિક ખેલાડી બની હતી. રશિયા અને યુક્રેન ની પરિસ્થિને લઇ હાલ તે બધા દેશો ના પ્રતિબંધો નો સામનો કરી રહી છે.