Entertainment

સૈફ અલી ખાન અને સારા અલી ખાને બ્લેક કલર ના સુટ બુટ સાથે એવા પોઝ આપ્યા કે બાપ દીકરાની ટવીનિંગ જોઈને તમે પણ દિલ હારી જશો….જુવો તસ્વીરો

Spread the love

સુપરસ્ટાર સૈફ અલી ખાન ની દીકરી સારા અલી ખાન બૉલીવુડ ની બહુ જ સારી અભિનેત્રી માની એક ગણાય છે. તેને પણ પોતાના પિતાની જેમ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સારું એવું નામ મેળવાયુ છે અને આજે તે પોતાના નામની સાથે સાથે સુંદરતા અને શાનદાર એક્ટિંગ થી અનેક લોકોના દિલમાં રાજ કરતી નજર આવી રહી છે. સારા અલી ખાન પણ પોતાના પિતા સૈફ અલી ખાન ની જેમ બોલિવુડમાં પોતાનું નામ ટોપની અભિનેત્રીઓમાં શામિલ કરી ચૂકી છે.

સારા અલી ખાન અવારનવાર ચર્ચામાં આવતી જ રહેતી હોય છે તે પોતાન આ કામની સાથે સાથે પોતાના દરેક અંદાજ થી  પોતાના ફેંસ ના દીલને જીતી લેતી હોય છે. ત્યારે હાલમાં સારા અલી ખાન એ પોતાના પિતા સૈફ અલી ખાન સાથે ટ્વિનિંગ કરી હતી જેની ખૂબસૂરત તસ્વીરો સોશિયલ મીડિયા ની દુનિયામાં છવાયેલી નજર આવી રહી છે. આ તસવીર માં બાપ અને દીકરી બને બહુ જ કુલ અને દમદાર લૂકમાં જોવા મલી રહ્યા છે.

જે લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી સારા અલી ખાન બ્લેક સૂટ – બુટ માં ગજબ નો લુક આપી રહી છે. વ્હાઇટ શર્ટ ની સાથે બ્લેક કોર્ટ પેન્ટ માં સારા અલી ખાન બોસ લેડી લાગી રહી છે તો ત્યાં જ તેના પિતા અને બૉલીવુડ ના શાનદાર અભિનેતા એવા સૈફ અલી ખાન પણ પોતાની દીકરી ની સાથે ટ્વિનિંગ કરતાં નજર આવી રહ્યા છે વ્હાઇટ શર્ટ ની સાથે ટાઈ અને બ્લેક પેન્ટ કોર્ટ માં તે દમદાર લાગી રયા છે.

અને આ સાથે જ બાપ દીકરી ની જોડી કેમેરા ની સામે હટકે પોઝ આપી રહી છે. જે જોઈને ફેંસ તેમની બોંડિંગ ના વખાણ કરી રહ્યા છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં સારા અલી ખાન પિતા સૈફ ની સાથે પોતાના પહેલા પ્રોજેકટ ના કારણે ચર્ચામાં જોવા મલી રહી છે, સૈફ અલી ખાન અને સારા અલી ખાન એ વિજ્ઞાપન ફિલ્મો ની એક સિરીજ ની માટે એક ફોટોશૂટ કર્યું છે. બંને એક ઇંશિયોરન્સ એડ માટે સાથે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *