સૈફ અને અમૃતના સંબંધને લઈને સારાએ કહ્યું કે અબ્બુના કારણે ખુશ ન હતી માતા! હવે કરીના પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ ના અનેક કલાકારો પોતાના અંગત જીવન અને પોતાની ફિલ્મો ને કારણે ઘણા ચર્ચામાં રહે છે. હાલમાં સોસ્યલ મીડયા પર પણ આવા અનેક કલાકરો અંગે ચર્ચાઓ થતી રહે છે. તેવામાં સૌથી વધુ ચર્ચામાં હાલમાં સૈફ અલી ખાનની થઇ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ પરંપરાગત રીતે ઘણા ધનવાન છે અને એક સમયે તેઓ બોલીવુડના સુપર સ્ટાર પૈકી એક હતા તેમણે અનેક હિટ ફિલ્મો આપીને ફિલ્મ જગત માં પોતાની આગવી છાપ ઉભી કરી છે.
આજે પણ તેઓ ઘણી મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. પરંતુ હાલમાં તેઓ ઘણા ચર્ચામાં છે આ ચર્ચાનું કારણ તેમની પુત્રી સારા અલી ખાન દ્વારા આપવામાં આવેલ એક ચોકાવનાર નિવેદન છે. આપણે સૌ સારા ને જાણીએ છીએ કે તેઓ પણ બોલીવુડ ના લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે. તેઓ સૈફ અને અમૃતા સિહ ના પુત્રી છે. આપણે સૌ જાણીએ છીએ કે સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે જે પૈકી તેમની પહેલી પત્ની અમૃતા સિહ હતી.
જણાવી દઈએ કે સૈફ અને અમૃતા ના લગ્ન ઘણી નાની ઉમરે થયા હતા જોકે બે સંતાનના જન્મ બાદ તેઓ અલગ થઇ ગયા હતા જે બાદ સેફે પોતાનાથી ઘણી નાની એવી કરીના સાથે લગ્ન કર્યા હતા. જોકે જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યું માં પોતાના માતા પિતાના સંબંધ વિશે જણાવતા સારા એ ઘણી ચોકાવનાર વાત કહી હતી. સારાએ જણાવ્યું કે જયારે તેમની માતા અમૃતા અબ્બુ સૈફ સાથે હતી ત્યારે તેમના ચહેરા પર ક્યારે ખુશી જોવા મળતી ના હતી. એવું લાગતું કે તેઓ ખુશ થાવનું ભૂલી ગયા. પરંતુ જ્યારેથી તેઓ આબ્બુ થી અલગ થયા છે ત્યારથી ઘણા ખુશ છે.
આ ઘટના સામે આવતો હવે સૈફ પર અનેક પ્રશ્ન થઇ રહ્યા છે. જયારે મળતી માહિતી અનુસાર સૈફ સાથે લગ્ન અને બે સંતાન બાદ કરીના પણ ઘણી પરેશાન છે જણાવી દઈએ કે બે બાળકો બાદ કરીનાનું શરીર ઘણું વધી ગયું છે અને તેમને પહેલા જેવું ફિગર મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. આ કારણે તેઓ ઘણા પરેશાન છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.