57 વર્ષની વયે સલમાન ખાનને જિમ કરવું પડ્યું ભારે ! એવી હાલત થઇ ગઈ કે આખું શરીર પરસેવો પરસેવો..એવું તો શું થયું? જાણો
સલામન ખાન એક બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનું એવું નામ છે જેને આખા દેશમાં સૌ કોઈ ઓળખી રહ્યું છે અને આ અભિનેતાને સૌ કોઈ આખા દેશમાં ખુબ વધારે પ્રેમ આપી રહ્યું છે, એવામાં સોશિયલ મીડિયા પર તો સલમાન ખાન ઘણા ચર્ચિત રહેતા હોય છે પરંતુ હાલ તેઓની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઘણી વાયરલ થઇ રહી છે જેમાં તેઓ જિમમાં ગયા હતા ત્યાં તેની એવી હાલત થઇ ગઈ કે જાણી સૌ કોઈ દંગ જ રહી ગયું હતું.
સલામન ખાને પોતાના કરિયરમાં બૉલીવુડને અનેક એવી સફળ ફિલ્મો આપી છે જેણે કરોડોની તો કમાણી કરી જ ચુકી છે પરંતુ સાથો સાથ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો પણ વગાડી ચુક્યા છે. એવામાં સલમાન ખાનને લઈને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે જેમાં સલમાન ખાન પરસેવાથી રેપજેપ હાલતમાં દેખાય રહ્યા છે, તેઓની આવી હાલત જોઈને સૌ કોઈ ચોકી જ ગયું હતું.
57 વર્ષની ઉંમરે પણ સલામન ખાન આટલા બધા ફિટ છે તે ખુબ સારી વાત કહેવાય પરંતુ આવું શરીર એમનામ થઇ શકે નહીં સલામન ખાન રોજ કલાકોને કલાકો જીમમાં વ્યતીત કરે છે અને ખુબ પરસેવો પાડે છે આથી જ તેઓ આટલી વધારે ઉમરમાં પણ એટલા બધા ફિટ છે અને પોટની ફિટનેસનો પણ સારો એવો ખ્યાલ રાખે છે.
સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની આ તસવીરો શેર કરી હતી જેમાં તેણે પોતાની આ તસ્વીર શેર કરીને જણાવ્યું કે તેઓને જિમમાં લેગ ડે કરવાનું જરાય પસંદ નથી. આ તસવીરો વાયરલ થતા અનેક સોશિયલ મીડિયા યુઝરોએ અનેકે એવી પ્રતિક્રિયા આપી હતી જેમાં અમુક ફની તો અમુક સારી કમેન્ટ હતી, આમ એક યુઝરે તો એવું પણ કહ્યું હતું કે આવા પગનું શું કામ જેનથી બ્રેક જ ન મારી શકાય.