India

વરરાજા ની હિંમત ને સલામ ઘોડો ના મળ્યો તો જાન લઈને ગધેડા પર, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. કોમેડી ફની વીડિયો લોકોને ખૂબ પસંદ આવતા હોય છે. આજકાલ લગ્ન ના ખૂબ જ કોમેડી વિડિયો લોકો સમક્ષ પ્રસ્તુત થતા હોય છે. એવો જ એક લગ્ન નો વિડીયો હાલ લોકોનું મનોરંજન કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક વરરાજા શેરવાની પહેરીને માથે સાફો પહેરીને હાથમાં તલવાર લઈને પરણવા જતા હોય છે.

પરંતુ લગ્નમાં જોવા મળતું હોય છે કે લોકો ઘોડા ઉપર અથવા તો કારમાં પોતાની જાન લઈ જતા હોય છે. પરંતુ આ વરરાજાએ કંઈક અલગ જ કર્યું. જાણવા મળ્યું કે આ વરરાજા પોતાની જાન ઘોડા ઉપર લઈ જવા માંગતા હતા પરંતુ ઘોડાની કઈ વ્યવસ્થા ન થતા આખરે તેને ગધેડાની વ્યવસ્થા કરવા કહ્યું અને આખરે વરરાજાએ ગધેડા ઉપર પોતાની જાન લઈ ગયા હતા.

વીડિયોમાં જોવા મળે છે તેમ વરરાજા ગધેડા ઉપર તૈયાર થઈને બેસેલા છે અને તેના પરિવારના સભ્યો અને મિત્રો તેની પાસે ડિસ્કો કરતા જોવા મળે છે અને પરિવારના સભ્યો પણ હર્ષોઉલાસ સાથે વરરાજા ની જાન ગધેડા ઉપર લઈ જવા માટે ખુશ ખુશાલ જોવા મળતા મળે છે. આમ આ વિડીયો અત્યાર સુધીમાં લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

આ વિડીયો ને ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવી છે અને સેંકડો લોકોએ તેને લાઈક પણ કરી છે. આવા અનેક નમૂનાઓ આપણા સમાજ માં આપણી સમક્ષ નજરે પડતા હોય છે. જેને જોઈ ને લોકો ને આનંદ થતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *