નાગિન ડાન્સ કરવામાં આ યુવાન ભુલ્યો ભાન યુવાન ને સંભાળવો થયો મુશ્કિલ જે થયું તે, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય છે. લોકોને કોમેડી વિડિયો જોવા ખૂબ જ પસંદ હોય છે. ખાસ કરીને લોકો લગ્નમાં જે ડાન્સ કરે છે તે અવનવા ફની વિડીયો હોય છે કારણ કે લગ્ન પ્રસંગમાં કોઈ પણ વ્યક્તિને ડાન્સ આવડે કે ન આવડે બસ ડીજેના તાલ ઉપર પોતાના પગ થન્ગનાવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
લગ્ન પ્રસંગમાં લોકો નાગીન ડાન્સ ખાસ કરીને કરતા હોય છે. આપણા ભારતમાં નાગીન ડાન્સ ખૂબ જ લોકપ્રિય ડાન્સ છે અને લોકો અવનવા સ્ટાઇલમાં નાગિન ડાન્સ કરતા જોવા મળતા હોય છે. એવો જ એક વિડીયો હાલ instagram એકાઉન્ટ ઉપર શેર થયેલો જોવા મળે છે. જેમાં જોવા મળે છે કે એક જાનમાં એક સફેદ કપડા વાળો વ્યક્તિ નાગીન ડાન્સ કરતો હોય છે. ડીજેમાં જેવું નાગિન ડાન્સ નું ગીત વાગે છે કે,,
આ વ્યક્તિ કાબુ બહાર થઈ જાય છે અને નાગીન ડાન્સ કરવાના અને કરવાના ચક્કરમાં ને ચક્કરમાં એવો નાગિન ડાન્સ કરવા લાગે છે કે તેની બાજુમાં બીજો એક યુવાન ડાન્સ કરી રહ્યો હતો તે તેને સંભાળવા માટે આવે છે અને આ સફેદ કપડાવાળો યુવાન નાગીન ડાન્સ કરવામાં મશગુલ થઈ જતાં તે કાબુ બહાર થતો જોવા મળે છે.
View this post on Instagram
લોકો આ વિડીયો ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવો નાગિન ડાન્સ સોશિયલ મીડિયા ઉપર ભાગ્ય જોવા મળતો હોય છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ ડાન્સ જોઈ લીધો છે. આવા વીડિયો જોઈને લોકો હસી હસીને બેવડા વળી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!