સની લિયોની નો રમતનો વિડીયો વાયરલ રમતા ને રમતમાં સનીએ જે કર્યું તેને જોઈને..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ કલાકાર પોતાના કામ ને લાઈન ઘણા જ ગંભીર છે આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ શૂટિંગ કાર્ય એટલું સરળ નથી તેની પાછ્ળ ઘણી મહેનત કરવી પડે છે આખી ટીમ અલગ અલગ જગ્યાએ શૂટિંગ માટે જાય છે જેના કારણે આવા કલાકારો પોતાના પરિવાર ને સમય આપી શક્તા નથી પરંતુ જ્યારે પણ સમય મળે છે કે તરત આ કલાકારો પોતાના પરિવાર સાથે રાજાઓ માનવા જાય છે.
હાલમાં આવોજ એક વિડીયો સની લિયોની નો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પતિ સાથે રમત રમતી જોવા મળે છે આપણે સૌ સની લિયોની ને ઓળખીએ છીએ તેમણે તમારા પોતાના આગવા લુક અને એક્ટિંગ થી લોકોના દિલ માં ખાસ જગ્યા બનાવી છે જોકે હાલમાં સની પતિ ડેનિયલ અને ત્રણેય બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
જણાવી દઈએ કે સની લિયોન ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને પરિવાર ના મજા મસ્તી ની અમુક તસવીરો અને વીડિયો શેર ફેન્સ સાથે શેર કરી છે. હાલમાં ફરી સની લિયોની ની એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જો વાત આ વિડિઓ અંગે કરીએ તો તેમાં સની લિયોન ડેનિયલ સાથે ગેમ રમતી જોવા મળી રહી છે.
વિડીયો માં આ કપલ મેદાનમાં બાસ્કેટબોલ રમતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સની લિયોન ડેનિયલના હાથમાંથી બોલ સ્વિંગ કરતી જોવા મળી રહી છે બંને એકબીજા સાથે આ ગેમને ખૂબ એન્જોય કરી રહ્યાં છે જોકે અહીં ખાસ વાત એ છે કે આ સમયે સની લિયોન કોઈ સ્પોર્ટ્સ લુકમાં નહીં પરંતુ લાલ સાડીમાં જોવા મળે છે અને તે રમતગમતમાં એટલી વ્યસ્ત છે કે તે તેની સાડીના પલ્લુને સંભાળવાનું ભૂલી ગઈ છે લાલ સાડીમાં સનીની આ સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. આ સાથે અભિનેત્રીએ ફ્લેટ ફૂટવેરથી પોતાનો લુક પૂરો કર્યો. તે જ સમયે, ડેનિયલ આ દરમિયાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.