Entertainment

સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર એ એકબીજાના હાથમાં હાથ નાખીને એવી રોયલ એન્ટ્રી મારી કે વિડિયો જોઈ નજર નહીં હટે…. જુવો વિડિયો

Spread the love

આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ને સોમવાર ની સાંજે દિલ્લીમાં ઈન્ડિયા કાઉચર વીકમાં ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલ ની માટે શોસ્ટોપર બન્યા હતા. આ ઇવેંટ માં દિશા પટ્ટણી એ ફેશન ડિઝાઇનર ડોલી જે ની માટે રેમ્પ વોક કર્યું હતું. ઇવેંટ થી ઘણા સેલિબ્રિટિ ની ફોટોસ અને વિડિયોસ સામે આવી રહ્યા છે. આ ઇવેંટ માટે સારા અલી ખાન એ પિચ અને સિલ્વર કલર નો લહેંઘા , બ્લાઉજ અને કેપ પહેર્યું હતું. આદિત્ય રોય કપૂર બેજ કલર ની શેરવાની અને ક્રીમ પેન્ટ માં નજર આવ્યા હતા.

આ ઇવેંટ માં આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન એ એક સાથે રેમ્પ વોક કર્યું હતું અને કેમેરાની સામે બહુ બધા પોઝ આપ્યા હતા. ઇન્સટ્રાગ્રામ શેર કરવામાં આવેલ એક વીડિયોમાં કમેન્ટ કરતા તેમના ફેન્સ એ લખ્યું કે તેઓ એકસાથે બહુ જ પ્યારા લાગી રહયા છે. બીજાએ લખ્યું કે તમામ અફવાઓ અને ગપશપ પછી હું અનન્યા અને આદિત્ય ને એકસાથે રેમ્પ વોક કરતા જોવા ઇચછું ચુ. એક વ્યક્તિ કહ્યું કે આદિત્ય ને સારામાં કોઈ દિલચસ્પી નથી. એક ઈનસ્ટરાગ્રામ યુઝરે કહ્યું કે હે ભગવાન , આ જોડી બહુ જ હોટ છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે સારા ની શું અજબની ચાલ છે.

ઇવેન્ટમાં દિશા પટ્ટણી પણ શોસ્ટૉપર ની રીતે નજર આવી હતી. અભિનેત્રીએ સ્પાર્કલિંગ સિલ્વર બ્લાઉઝ, મેચિંગ હાઈ સ્લીટ સ્કર્ટ અને હિઓલ્સ પહેરી હતી. રેમ્પ પર ચાલતા સમયે તે સ્માઈલ કરી રહી હતી અને દર્શકોને બાજુ હાથ જોડી રહી હતી. ઈનસ્ટરાગ્રામ પર પોસ્ટ કરેલ ક્લિક માં કમેન્ટ કરતા એક ફેન એ લખ્યું કે વાહ @ દિશાપટ્ટની બહુ જ ખુબસુરત છે. બીજાએ લખ્યું કે ઈમાનદારીથી કહું તો આ સૌથી વધારે સારો સેટ હતો. તે આ ડ્રેસ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી, બહુ જ પસંદ આવ્યું.

જો કામની વાત કરવામાં આવે તો દિશા પટ્ટણી ને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે એક્શન થી ભરપૂર ફિલ્મ ‘ યોદ્ધા ‘ માં નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે જ 15 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે. તેમની પાસે ‘ પ્રોજેક્ટ K’ પણ છે. આ ફિલ્મ માં અમિતાબ બચ્ચન, કમલ હસન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ છે. ત્યાં અભિનેત્રી સારા અલી ખાન અનુરાગ બાસુ ની ફિલ્મ ‘ મેટ્રો ઈન દીનો ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અનુપમ ખેર, અલી ફાજલ અને નીના ગુપ્તા પણ લીડ રોલ માં જોવા મળશે. આ સાથે જ અભિનેત્રી ‘ એ વતન મેરે વતન ‘ માં પણ દેખાશે.

 

View this post on Instagram

 

A post shared by FDCI (@fdciofficial)

 

View this post on Instagram

 

A post shared by FDCI (@fdciofficial)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *