સારા અલી ખાન ના બોલ્ડ ફોટો શૂટથી લોકો થયા ઘાયલ તમે પણ જુઓ ફોટા…
મિત્રો આપણી ફિલ્મ જગત આખા વિશ્વમાં ઘણી જ લોક ચાહના ધરાવે છે. આ ઉપરાંત બોલિવુડ ની ફિલ્મો આખા વિશ્વમાં લોકો જોવાની પસંદ કરે છે. અને લોકો બોલીવુડ ને ઘણો પ્રેમ પણ આપે છે. બોલીવુડ ની ફિલ્મો ની સાથો સાથ લોકો બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. અને તેમની લોકપ્રિયતા પણ ઘણી હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ નો સમય સોશ્યલ મીડિયા નો છે.
તેવામાં આવા માધ્યમો પર ફિલ્મી કલાકારો પણ જોવા મળે છે. આવા કલાકારો પોતાના ફેન્સ સાથે સંપર્ક માં રહેવા અને તેમની સાથે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે. ફેન્સ પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો ને ઘણો પ્રેમ આપે છે.
હાલ આવા જ ફોટાઓ સારા અલી ખાન ના પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે સારાએ હાલમાં જ ઘણો જ બોલ્ડ ફોટો શૂટ કરાવ્યો છે. અને તેમના આ ફોટાઓ જોઈને લોકો તેમની સુંદરતા થી ઘાયલ થઈ રહ્યા છે. જો વાત આ વાયરલ ફોટો અંગે કરીએ તો સારા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટાઓ શેર કર્યા છે. સારા એ શેર કરેલાં આ પાંચ ફોટા હાલ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. આ ફોટાઓ માં સારા સફેદ કલરના કપડામાં જોવા મળે છે.
જો વાત આ પાંચ ફોટાઓ અંગે કરીએ તો તેમા જોઈ શકાય છે કે સારાએ મેશ ક્રોપ ટોપ પહેરેલ છે. આ ટોપ સફેદ રંગનું ક્રોપ ટોપ પહેર્યું છે. અને તેની અંદર તેમની સફેદ રંગની બ્રા પણ જોવા મળે છે. જો વાત આ પાંચ ફોટા અંગે કરીએ તો તે આ મુજબ છે. આ ફોટાઓ પૈકી પહેલા ફોટામાં તેઓ બોલ્ડ સ્ટાઈલમાં પોઝ આપી રહ્યા છે. સાથો સાથ થોડો મેક-અપ પણ જોવા મળે છે. બીજા ફોટામાં તેઓ એક હાથે તેના વાળ પકડી રાખ્યા છે અને તે કેમેરા તરફ જોઈ રહીયા છે. અન્ય એક ફોટામા તેઓ કેમેરને સાઈડ થી પોઝ આપી રહી છે. ઉપરાંત તેઓ અને તે કેમેરા તરફ જોઈ રહી છે.
જો વાત તેમની ફિલ્મો અંગે કરીએ તો હાલમાં જ સારા ફિલ્મ અતરગી માં જોવા મળી હતી જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ જાદુ દેખાડી શકી નહીં. આ ઉપરાંત તેઓ નવા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે.