Entertainment

ભગવાન ગણેશને વરસાદમાં ભીંજાતા જોઈને માસૂમ બાળક એ પોતાના માતા-પિતાને એવો પ્રશ્ન પૂછ્યો કે માતા પિતા ની તો…..જુવો વિડિયો

Spread the love

બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.

જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાંમાં જ લોકપ્રિય બની જતા હોય છે.નાના બાળકોના મનમાં જે હોય તે તેઓ મોઢા પર કહી દેતા હોય છે કોઈ વાત બાળકોને છુપાવવી ગમતી નથી. ઘણીવાર બાળકો પોતાની માતાને એવા સવાલ કરતાં હોય છે કે જેના જવાબ તેમની પાસે પણ હોતા નથી. ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક બાળક નો વિડીયો મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે

જે વિડિયોમાં એક બાળક ને ગણપતિ દાદા ની મુર્તિ ની પાસે ઊભો જોઈ શકાય છે આ દરમિયાન જ વરસાદ શરૂ થઈ જાય છે ત્યારે બાળક પોતાના માતા પિતા ને એક બહુ જ અનોખો સવાલ પૂછે છે. એએમ જોવામાં આવે તો નાના બાળકો એ ગણપતિ દાદા પ્રત્યે એક વિશેષ આકર્ષણ હોય છે ગણપતિ બાપા ની અજીબ આકૃતિ ઘણીવાર બાળકોને આકર્ષિત કરતી હોય છે અને તેઓ ગણપતિ ના હાથીના મુખ ની વિષે જાણવા માટે વધારે ઉત્સુક હોય છે. ત્યારે આ બલ્ક પણ ગણપતિ ને સબંધિત એક એવો પ્ર્શન પૂછતો જ નજર આવી રહ્યો છે

જે સાંભળીને તેના માતા પિતા પણ હેરાન રહી ગયા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે એક બાળક  ને પોતાના પરિવારના સભ્યો ની સાથે એક પાર્કમાં સ્થાપિત ભગવાન ગણપતિ જી એક મોટી મુર્તિ ના દર્શન કરવા માટે જતાં જોઈ શકાય છે. તમે વિડિયોમાં જોઈ શકો છો કે વરસાદ થઈ રહ્યો છે અને આ નાની બાળકી એ રેનકોર્ટ પહેર્યો છે, જે ભગવાન ગણપતિ જી ને પ્રણામ કર્યા બાદ તરત જ આચંક જાણ થાય છે

કે ભગવાન ગણપતિ જી ની આ મોટી મુર્તિ પર તો કોઈ રેનકોર્ટ જ નથી અને તેઓ વરસાદમાં સંપૂર્ણ પલળી ગ્યાં છે. ત્યારે આ બાળકી તેના માતા પિતાને પ્ર્શન પૂછે છે કે ભગવાન ગણપતિ જી નો રેનકોર્ટ ક્યાં છે ? આ બાળકીના માતા પિતા પાસે તેના આ સામાન્ય સવાલ નો કોઈ જવાબ નહોતો. તેઓ બીજું ઐક કહીને નાની બાળકી નું ધ્યાન ભટકાવાનો પ્ર્યતન કરી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો ટ્વિટર પર થી સામે આવી રહ્યો છે. જેને બહુ બધા લોકો જોઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *