ગુજરાતી સાડી પહેરી ને ‘નીતા અંબાણી’ ને ગરબા રમતા જોઈ લોકો ના ઉડી ગયા હોંશ. જુઓ વિડીયો.
આખા ભારતમાં હાલ નવરાત્રી નો તહેવાર ધૂમધામ થી ચાલી રહ્યો છે. નવ દિવસ માતા ના ભક્તો માતાની પૂજા, અર્ચના કરીને નવ દિવસ ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં તો ખેલૈયાઓનો ઉત્સાહ કંઈક અનોખો જ જોવા મળતો હોય છે. કારણ કે ગરબા ગુજરાતી લોકો નો તો મુખ્ય તહેવાર છે. એક મોટા ઉદ્યોગપતિ કે જેનો ગુજરાત સાથે નાતો જોડાયેલો છે.
એ ઉદ્યોગપતિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણીનો પરિવાર પણ ગુજરાતી પરિવાર જ છે માટે તેના પરિવારમાં પણ ગરબાની ધૂમ મચાવતા હોય છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની વાત કરીએ તો નીતા અંબાણી પહેલા એક ડાન્સર પણ રહી ચૂકેલા છે. હાલમાં તેનો એક સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર રીતે ગરબા રમતા જોવા મળે છે.
સુંદર રીતે ગુજરાતી ટ્રેડિશનલ માં સાડી પહેરીને સ્ટેજ ઉપર સુંદર રીતે ગરબા રમતા જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ જ મજા માણી રહ્યા છે. નાના લોકોથી માંડીને ઉદ્યોગપતિ ના ઘર માં પણ ગરબા નો માહોલ ખૂબ જ છવાઈ ચૂકેલા જોવા મળે છે. આ વિડીયો લગભગ એક વર્ષ પૂર્વેનો છે. પરંતુ આ વિડીયો લોકોને જોવો ખૂબ જ પસંદ પડે છે. લોકો નીતા અંબાણીની ગુજરાતી ટ્રેડિશનલ સાડીમાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ આપીને આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે. અંબાણી પરિવાર કોઈને કોઈ બાબતે સોશિયલ મીડિયાની હેડલાઈન બનાવતા જ રહે છે. અંબાણી પરિવાર ની વાત કરી એ તો તેના ઘર માં રસોઈ બનાવવા વાળા રસોઈયાઓ પણ ગુજરાતી ખાણું બનાવે છે. અંબાણી પરિવાર ને ગુજરાતી ખાણું ખુબ જ પસંદ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!