યુવતી એ ટ્રેન માં મુસાફરો ની વચ્ચે જે હરકત કરી તે જોઈ તમારું લોહી પણ ઉકળી જશે ચાલુ ટ્રેન માં, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક એવા એવા વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકોને પણ ગુસ્સો આવતો હોય છે. આપણા ભારતમાં ખાસ કરીને યુવાનોમાં નશા કરવાની લત ને લઈને અનેક લોકોની જિંદગી બરબાદ થઈ જતી હોય છે.
જાહેર જગ્યાઓ પર ટ્રેનમાં, બસમાં મુસાફરી કરતા લોકો પણ નશો કરતા હોય છે. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની વાત કરવામાં આવે તો એક ટ્રેનમાં કેટલાક મુસાફરો જોવા મળે છે. જેમાંથી એક યુવતી કે જે ટ્રેન ના એક ખૂણામાં ઉભી રહીને સિગારેટનો નશો કરતી જોવા મળે છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ યુવતી ખુલ્લી જગ્યા ઉપર ટ્રેનમાં જાહેર જગ્યા ઉપર સિગારેટ નો ધુમાડો કાઢતી જોવા મળે છે. આ ધુમાડા ને લઈને યુવતીના શરીરને તો નુકસાન થાય જ છે સાથોસાથ અન્ય આજુબાજુમાં બેસેલા મુસાફરોને પણ નુકસાન થતું જોવા મળે છે. આ યુવતી નો વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
@AshwiniVaishnaw
इन लड़कियों ने रात भर गांजा और सीक्रेट करें पिया है 😡
Yah log Asansol mein chadhi thi Tata Katihar train mein pic.twitter.com/vo5YwI3DIf— Parmanand kumar Saw (@Parmana93518260) February 27, 2023
લોકો યુવતી પ્રત્યેક ગુસ્સો ઠાલવતા અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આપણા ભારતમાં આવા અનેક યુવાઓમાં ડ્રગ્સ, સિગારેટ, દારૂ વગેરેને લત લાગેલી હોય છે જેના લીધે તેની સાથે તેનો પરિવાર પણ ક્યારેક બરબાદ થઈ જતો હોય છે. આવા લોકો ને એકવાર નશા ની લત લાગ્યા પછી સહેલાઈથી તેને છોડી શકાતી હોતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!