સ્ટંટ કરવા ના ચક્કર માં યુવતી સાથે જે ઘટના બની તે જોઈ આંખો ફાટી ને ફાટી રહી જશે. જંગલ માં થયું એવું કે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ ના વિડીયો અને સ્ટંટ ના વિડીયો અને પશુ-પ્રાણીઓ ના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ક્યારેક સ્ટંટ કરવાના ચક્કર માં એવી એવી દુર્ઘટના બની જતી હોય છે કે જેને જોઈ ને આપને પણ દંગ રહી જતા હોઈએ છીએ.
એવો જ એક સ્ટંટ નો વિડીયો હાલ સામે આવેલો છે જેને જોઈ ને લોકો ની આંખો પણ ફાટી ને ફાટી રહી ગઈ છે. સ્ટંટ કરવાના ચક્કરમાં એક યુવતી સાથે એવી ઘટના બની છે કે જેને જોઈને લોકોને રૂવાંટા બેઠા થઈ ચૂક્યા છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવતી એક જંગલમાં એક વૃક્ષના લાકડા ઉપર યોગ કરવાની કોશિશ કરી રહી હોય છે.
પોતાનું આખું શરીર ઊંધા માથે કરેલું હોય છે અને નીચેથી ઝરણું પસાર થઈ રહ્યું છે. જેમાં પાણીનો પ્રવાહ પણ ખૂબ જ ધસમસતો જોવા મળે છે થાય છે એવું કે યુવતી સ્ટંટ કરવાનું શરૂ કરે છે ત્યારબાદ અચાનક યુવતી નું બેલેન્સ ગબડી પડે છે અને યુવતી ધડામ કરતાં ઝરણા માં પડી જાય છે ત્યારબાદ યુવતી સાથે શું ઘટના બની હશે તે તો તમે વિચારી જ શકો છો.
Go with the flow 😂 pic.twitter.com/BGZ120HZYL
— Wtf Scene (@wtf_scene) February 24, 2023
યુવતી ધસમસતા ઝરણામાં પાણીમાં વહી જાય છે. આ વીડિયોને ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે લોકો યુવતી પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો યુવતીને સલાહ પણ આપી રહ્યા છે. સ્ટંટ કરવાના ચક્કરમાં યુવતીએ પોતાનો જીવ પણ જોખમ માં મૂકી દીધો હતો. આવા અનેક વિડીયો રોજબરોજ સામે આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!