India

પુત્ર નો પ્રેમ જોઈ માતા પોતાના આંસુ રોકી ના શકી. માતા-પુત્ર નો આવો પ્રેમ જોઈ આંખો ભીની થઇ જશે. જુઓ વિડીયો.

Spread the love

આપણને સોશિયલ મીડિયા પર રોજબરોજ આવનવા વિડીયો વાયરલ થતા જોવા મળતા હોય છે. આપણા સમાજમાં ભગવાન પછી જો કોઈ વ્યક્તિનું સ્થાન આવતું હોય તો તે માતા પિતાનું ગણવામાં આવે છે. એટલે કે માતા-પિતાનો દરજ્જો ભગવાન સમાન ગણવામાં આવતો હોય છે. તેમાં ખાસ કરીને માતા પોતાના બાળકોને જેટલો પ્રેમ કરતા હોય છે. તેટલો પ્રેમ કોઈ જ કરી શકતું હોતું નથી.

સાથે બાળકો પણ ક્યારેક પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા હોય છે. અને એવા વિડિયો આપણને સોશિયલ મીડિયા પર જોવા પણ મળતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયાના instagram એકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક માતા એક લક્ષરીયસ કાર ચલાવી રહી છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે માતા અને તેનો પુત્ર કારમાં બેસેલા છે. આ દરમિયાન પુત્ર તેની માતાને કાર ચલાવવા આપી હતી.

આ કાર ચલાવતી માતાને જોઈ શકાય છે કે પુત્રનો પ્રેમ જોઈને માતા કાર ચલાવતા ચલાવતા રડી પડી હતી. અને પુત્ર પ્રત્યેનો પ્રેમ જોઈને માતા પોતાના આંસુ પણ રોકી શકતી ન હતી. દીકરાએ આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે મારી માતા એક્સ યુ વી 700 કાર ચલાવી રહી છે. આ વીડિયો જોઈને લોકો પણ માતા પુત્રનો પ્રેમ જોઈ ખુબ જ ભાવુક થઈ ગયા છે. આવા માતા પુત્રનો પ્રેમ આપણને ભાગ્યે જ જોવા મળતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Saikiran Kore (@saikiran_kore)

આજકાલ તો લોકો સોશિયલ મીડિયાનો જમાનો હોય પોતાના પરિવારથી વધુ સોશિયલ મીડિયાનો સમય આપતા હોય છે. અને એવામાં આવા વિડિયો સામે આવતા લોકોને પણ આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અને માતા પુત્ર પ્રત્યે નો પ્રેમ જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ માતા ને પણ કારનો બહુ ખૂબ જ મોટો અનુભવ હોય તેમ સાડી પહેરીને કાર ચલાવતી જોવા મળે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *