આ ભાઈ ની બુટ વેચવાની સ્ટાઇલ જોઈ તમે પણ ગોથા ખાઈ જશો ! બુટ વેચવા માટે ઊભો થઈ…જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે આવર નવાર એવા વાઇરલ વિડીયો ખુબજ જોતા હોવ છો જેમાં ઘણી વખત કોઈ ડાન્સ, ગીત, કોમેડી, કે પછી લગ્નનો વિડીયો જોવા મળતો હોઈ છે.જે જોયા બાદ તમે લોકો પણ ખુબજ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હોવ છો તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આવો તમને આ વિડીયો વિગતે જણાવીએ.
તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક બુટ વેચી રહેલ યુવક ઉભો થઇ એ પોતાના હાથાં માં બુટ લઇને વેચવા માટે અલગ અવાજ અને એક્પ્રેશન આપી બુટ વેચતો નજર આવે છે. જે જોઈ તમે પણ પેટ પકડી ખડખડાટ હસવા લાગશો. આ વિડીયો માં યુવક પોતાના બુટ વેચવા માટે જોર જોર થી ઉચ્ચા અવાજમાં કહે છે કે 500-500 જે બાદ તેની પાસે એક પછી લોકો બુટ જોવા પણ આવી જતા હોઈ છે.
તેમજ તે ઉભો નહિ રહેતો અને આગળ બોલે છે કે ‘ ઓ ભાઈ પૈસા નથી, પૈસા નથી તો આયા આવ, આયા આવ ચોરી લે ચોરી લે.’ એટલું ખયાબાદ તે કહે છે કે સાચું ના ચોરી લેતો પૈસા દઈને જજે’ આમ જે બાદ વિડીયો આહ્વાએ પૂરો થઇ જતો હોઈ છે આવા અનોખા અંદાજમાં બુટ વેંચતા તમે કોઈને નહિ જોયા હોઈ જેમ આ યુવક વેચી રહ્યો છે.
આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે જે જોયા બાદ લોકો ખુબજ હશે પણ છે તેમજ આ ભાઈની પ્રશંષા પણ કરી રહ્યા છે કે બુટ વેચવાની આ સ્ટાઈલ તેમને અનોખી અને જોરદાર લાગી. તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વિડીયોને 9 લાખ 31 હજાર કરતા પણ વધુ લાઈક મળી છે.
View this post on Instagram