ગુજરાતી સંગીત જગતને આચકો! જીગ્નેશ કવિરાજ સાથે સર્જાયો અકસ્માત ચાહકો માટે માઠા સમાચાર હાલમાં પણ તેમના….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી કળા ક્ષેત્ર આખા વિશ્વમાં ઘણું આગવું નામ ધરાવે છે તેમાં પણ ગુજરતી સંગીત લોકોના રગ રગ માં વસેલું છે લોકોને ગુજરાતી ફિલ્મી ગીતો, ડાયરા, ભજનો, લોકગીત વગેરે સંભાળવા ઘણા જ ગમે છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખા વિશ્વ માંથી ગુજરાતી સંગીત ને ઘણો પ્રેમ આપવામાં આવે છે અને ગુજરાતી સંગીત પોતાની અલગ ઓળખ ધરાવે છે જોકે ગુજરાતી સંગીત ની લોક પ્રિયતા પાછળ ગુજરાતી ગાયકો નો ઘણો મોટો હાથ છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ગુજરાતી ગાયકો ફક્ત દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ઘણી મોટી લોકો ચાહના ધરાવે છે આવાજ એક ગાયક જીગ્નેશ કવિરાજ છે કે જેમની લોક પ્રિયતા દુર દુર સુધી છે તેમણે પોતાના અભિનય અને ખાસ તો પોતાના અવાજ ના જાદુથી લોકોને નાચવા માટે મજબુર કર્યા છે જોકે હાલમાં જીગ્નેશ કવિરાજ ના ચાહકો માટે માઠા સમાચાર છે.
જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા જ જીગ્નેશ કવિરાજ એક ઘણા જ વિકરાળ અકસ્માત નો ભોગ બન્યા છે જેને લઈને તેમણે એક વીડિઓ પણ સોસ્યલ મીડયા પર શેર કર્યો હતો. એકસીડન્ટ અંગે માહિતી આપતા જીગ્નેશ કવિરાજે એક સોસ્યલ મીડયા પોસ્ટ મૂકી હતી જેમાં જણાવ્યું હતું કે તા ૧ ૪ ૨૦૨૨ ના રોજ એક ફિલ્મ ના શુટિંગ દરમિયાન બાઈક દ્વારા અકસ્માત થયેલ હોવાથી હાથ પગમા ફેકચર થયેલ છે. જેથી હાલમાં ડોક્ટર દ્વારા દોઢ મહીના આરામ કરવાનુ કહેલ છે તેથી કોઈ લાઈવ પ્રોગ્રામ કાર્યક્રમમા હાજરી આપી શકાશે નહી. આપના સાથ અને સહકાર ની અપેક્ષા – ગાયક જીગ્નેશ બારોટ.
આપણે સૌ જાણીએ છીએ કે જીગ્નેશ કવિરાજ સિંગર ની સાથે એક કલાકાર પણ છે તેઓ પોતાના ફિલ્મ અંગે જયારે બુલેટ થી શુટિંગ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જો કે તે બાદ તુરંત જીગ્નેશ કવિરાજ ને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જયારે અત્યારે તેમની તબિયત સારી છે.