વિસ્ફોટનો ભયાનક વીડિઓ! મંદિરની બહાર ઉભેલા બુલેટમાં થયો જોરદાર વિસ્ફોટ આસપાસ ભારે નુકશાન વિસ્ફોટનું કારણ જાણીને..જુઓ વીડિઓ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં ગરમી પોતાના જુના તમામ રેકોર્ડ તોડી રહી છે અને વધતી ગરમીને કારણે જ્યાં એક તરફ લોકો ઘણા પરેશાન છે તેવામાં હાલના સમય માં વધુ એક સમસ્યા સામે આવી રહી છે. જણાવી દઈએ કે તડકા અને અસહ્ય ગરમીના કારણે અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના આપણી સામે આવતી હોઈ છે. હાલમાં દેશમાં અલગ અલગ વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે.

ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગી જાય છે અને તેમાં વિસ્ફોટ થાય છે હાલમાં આવોજ એક ભયાનક બનાવ સામે આવ્યો છે કકે જ્યાં મંદિર ની બહાર મુકેલા એક બુલેટમાં ગરમીને કારણે આગ લાગતા તેમો વિકરાળ વિસ્ફોટ થયો હતો જેના કારણે લોકોમાં હડકંપ થઇ ગયો હતો હાલમાં આ ઘટના ને લઈને એક વીડિઓ પણ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે તો ચાલો આપણે આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ ઘટના આંધ્રપ્રદેશ ની છે જણાવી દઈએ કે અહીના અનંતપુરામાં કાસાપુરા અંજનેય સ્વામી મંદિર આવેલ છે કે જ્યાં ઉગાદી નિમિતે સ્વામીજીની એક રથયાત્રા યોજવામાં આવે છે અહી વિવિધ સ્થળેથી અનેક ભક્તો દર્શને આવે છે. તેવામાં આ બ્લાસ્ટ થયેલા બુલેટના માલિક પણ આવ્યા હતા, મળતી માહિતી અનુસાર આ બુલેટના માલિકનું નામ રવિ ચંદ્ર છે કે જેમણે થોડા સમય પહેલા જ આ ગાડી ખરીદી હતી.

તેવામાં નવા વર્ષે તેઓ મંદિરે દર્શન કરવા કર્ણાટક ના મૌસુર થી આશરે ૩૮૭ કિમી દુર થી મુસાફરી કરી પહોચ્યા હતા તેઓ જયારે મંદિરમાં દર્શનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના બહાર પડેલા બુલેટમાં એકા એક આગ લાગી અને જોત જોતા માં આ વિકરાળ આગ વિસ્ફોટ માં પરિણમી જેના કારણે આસપાસ પણ નુકશાન થયું અને આસપાસ ની ગાડીઓ પણ સળગી ઉઠી જો કે યોગ્ય સમયે આ આગને કાબુમાં લેતા મોટી હોનારત ટળી હતી. આ ઘટનાનો એક વીડિઓ પણ સોસ્યલ મીડયા પર જોવા મળી રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.