જ્યારે વ્યક્તિ એકા એક પહોંચી ગયો મગર પાસે પરંતુ પછી જે થયું વિડીયો જોઈને ચોકી જાસો..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દુનિયામાં અનેક ખૂંખાર જાનવર છે જે પૈકી અમુક જમીન પર રહે છે તો અમુક પાણીમાં રહે છે આવુજ એક ઘણું ખૂંખાર જાનવર મગર છે આપણે સૌ જાણીએ છિએ કે મગર ના જડબા કેટલા મજબૂત હોઈ છે એક વખત કોઈ શિકાર આ જડબામાં આવી જાય તો બચી શકતો નથી. આપણે સૌ જાણીએ છિએ કે મગર એક એવું પ્રાણી છે કે જેને હરાવ્વુ મુશ્કેલ છે.
પાણી હોઈ કે જમીન મગર દરેક જગ્યાએ ઘણો હુમલાવર હોઈ છે આ પ્રાણી નો સામનો કરતા જંગલ ના રાજા સિંહ પણ ડરે છે આપણે ઘણી વખત મગર ને સિંહ નો શિકાર કરતા જોયો છે તેવામાં હાલમાં એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ મગર ની નજીક જઈને જે કરે છે તે સૌને ચોકાવી દે છે.
જો વાત વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાણીની કિનારે મગર જોવા મળે છે. તેવામાં એક વ્યક્તિ આવે છે અને મગરને ખાવાનું ખવડાવે છે. પછી તે વ્યક્તિ મગરની પીઠ પર સવાર થઈ જાય છે. એટલું જ નહીં, મગરની પીઠ પર સવાર વ્યક્તિ પણ લોકોની સામે સ્ટાઈલ મારતો જોવા મળે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 64 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મોટાભાગના લોકો વ્યક્તિના આ કૃત્યને મૂર્ખ ગણાવી રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.