વ્યક્તિ અને શ્વાનનો અતૂટ પ્રેમ! પોતાના ડોગીની યાદમાં આ વ્યક્તિએ જે કર્યું વિડીયો જોઈને ચોકી જાસો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ધરતી પર મનુસ્ય ઉપરાંત અન્ય પશુ પક્ષિઓ પણ રહે છે જે પૈકી અમુક પાલતુ હોઈ છે આપણે સૌ જાણીએ છિએ કે પ્રાણીઓ ભલે માણસ ની ભાસા નથી સમજી શક્તા પરંતુ માણસ ની લાગણી જરૂર સમજી શકે છે. વ્યક્તિ આવા પ્રાણીઓ પોતાના જીવ કરતા પોતાના માલિક ને પ્રેમ કરે છે અને જે વ્યક્તિ આવા પ્રાણી રાખે છે તેઓ પણ પોતાના પાલતુ પ્રાણી સાથે એક અનોખા બંધન માં બંધાઈ જાય છે.
આ તમામ પ્રાણીઓ માં સૌથી વધુ લોકો કૂતરા ને પાલવાનુ પસંદ કરે છે આપણે સૌ જાણીએ છિએ કે કૂતરા પોતાના માલિક ને લઈને ઘણા વફાદાર હોઈ છે. તે વ્યક્તિ ના સાચા મિત્રો પણ ગણાય છે હાલમાં સોશ્યલ મીડિયા પર આવોજ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં વ્યક્તિ અને તેના કૂતરાની મિત્રતાનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ વિડીયો તમિલનાડુના શિવગંગા નો છે અહીં એક 82 વર્ષના મુથુ નામના વ્યક્તિ રહે છે તેમની પાસે એક કૂતરું હતું જણાવી દઈએ કે આ કૂતરા નું નામ ટોમ હતું કે જે 11 વર્ષથી મુથુ અને ટોમ સાથે રહેતા હતા જેના કારણે બંને વચ્ચે એક અતૂટ બંધન બની ગયો હતો પરંતુ ગયા વર્ષે ટોમનું બિમારીને કારણે મૃત્યુ થયું હતું.
જે બાદ મુથુ ઘણા ઉદાસ થઈ ગયા પરંતુ તેમણે પોતાના ટોમ ને ખાસ રીતે યાદિ બનાવી. જણાવી દઈએ કે મુથુએ પોતાના પાલતુ કૂતરાની યાદમાં તેમના ખેતરમાં મંદિર બનાવયુ છે. જો વાત મુથુ અંગે કરિએ તો જાણાવી દઈએ કે મુથુ એક સરકારી કર્મચારીની હતા કે જે હવે નિવૃત છે.
#WATCH तमिलनाडु: शिवगंगा में 82 वर्षीय मुथु ने अपने पालतू कुत्ते टॉम के लिए अपने खेत में मंदिर बनाया है। मुथु पिछले 11 वर्षों से अपने पालतू कुत्ते टॉम के साथ रह रहे थे, पिछले वर्ष बीमारी के कारण टॉम की मृत्यु हो गई थी। pic.twitter.com/XepMwbDoG2
— ANI_HindiNews (@AHindinews) April 5, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.