India

શાહરુખ ખાને મુકેશ અંબાણી ના પુત્ર સાથે એવી મજાક કરી કે,,,,,શાહરુખ ખાનને પડી ગયું ભારે લોકો ની વચ્ચે બની ગયો મજાક. જાણો વિગતે.

Spread the love

મુકેશ અંબાણી. મુકેશ અંબાણી વિષે કોઈ અજાણ નથી. મુકેશ અંબાણી એટલે એશિયા ના ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખુબ જ વૈભવી રીતે પોતાનું જીવન જીવે છે. મુકેશ અંબાણી અને તેના પરિવાર પાસે કરોડો રૂપિયા ની કારો છે. દુનિયા ની ગમે તે વસ્તુ તે લોકો ખરીદવામાં સક્ષમ છે. મુકેશ અંબાણી નો પુત્ર અનંત અંબાણી હાલમાં સોશિયલ મીડિયા માં ચર્ચા માં જોવા મળે છે.

મુકેશ અંબાણી ના પરિવાર ની વાત કરી એ તો તેને બે પુત્રો અને એક પુત્રી છે જેમાં એક પુત્ર અને પુત્રી ના લગ્ન થય ચુક્યા છે. તેના નાના પુત્ર ના લગ્ન પણ ટૂંક સમય માં થવાના છે. મુકેશ અંબાણી ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની તાજેતર માં 40 મી વર્ષગાઠ હતી. 40 મી વર્ષગાંઠ હોય મુકેશ અંબાણી એ એક ખાસ એવા પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ દરમિયાન પ્રોગ્રામ ના હોસ્ટ તરીકે બૉલીવુડ ના કિંગ ખાન શાહરુખ ખાન ને બોલાવવમાં આવ્યા હતા.

આ દરમિયાન શાહરુખ ખાન અને અંબાણી ના પુત્ર અનંત અંબાણી વચ્ચે તુંતુંમેંમેં થઈ કે કિંગ ખાને બોલવાનું બંધ કરી દીધું. શાહરુખ ખાને બધા ની વચ્ચે અનંત અંબાણી ની મજાક ઉડાવી હતી. પ્રોગ્રામ દરમિયાન શાહરુખ ખાને અનંત અંબાણી ની પહેલી સેલેરી પૂછી. આ સવાલ પૂછતાં જ બન્ને વચ્ચે તુંતુંમેંમેં નો એક ટૂંકો એવો દોર શરુ થયો. શાહરુખ ને જવાબ આપતા અનંત અંબાણી એ કહ્યું કે, તેનો પ્રથમ પગાર માત્ર 50 રૂપિયા હતો. આ પગાર તેને પંકજ ઉધાસ ના મ્યુઝિક કન્સલટ માં સ્વયંસેવકે તરીકે ફરજ બજાવી તે દરમિયાન મળ્યો હતો.

બાદ માં શાહરૂખે એવું કહ્યું કે બાદ માં તેને શરમ થી બોલવાનું બંધ કરી દીધું. શાહરૂખે અનંત અંબાણી ને કહ્યું કે, તમારૂ જ્યાં પેટ છે ત્યાં મારી એપ આવી ગઈ છે. જવાબ આપતા અનંત અંબાણી એ કહ્યું કે, જો તમે ટેન્શન નહીં લો તો શાહરૂખ બોલિવૂડ માં તમારી જગ્યા નહીં લે. આ સાંભળીને બધા હસવા લાગ્યા અને શાહરૂખ ખાને બોલવાનું બંધ કરી દીધું. આમ થોડા સમય માટે બન્ને વચ્ચે ગરમ માહોલ નું સર્જન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *