શખશે પત્ની અને પોતાની બે વર્ષીય બાળકી નું ઢીમ ઢાળી ને પછી પોતે પણ એવુ ખૌફનાક પગલું ઉઠાવ્યું કે જાણી તમારું હદય કંપી ઉઠશે…
હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છેજ્યાં પતિ એ પોતાની પત્ની અને બાળકીની હત્યા કરીને પોતે પણ મોતને વહાલ કર્યું છે. મહારાસ્ટ્ર ના બુલઢાના થી એક હેરાન કરનારી ઘટના સામે આવી રહી છે.
જ્યાં એક મહિલા પોલીસકર્મી અને તેના માસૂમ દીકરી નું તેજ ધારવાળા હથિયાર થી કતલ કરી નાખવામાં આવ્યું હતું. કહેવામા આવી રહ્યું છે કે આના બાદ હત્યારા પતિ એ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ખોફનાક વારદાર ની પછી આખા વિસ્તારમાં એક હડકંપ મચી જવા પામી છે. આ ઘટના વિષે ખબર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો ને શવ ને કબ્જે લઈને પોસ્ટમોટમ માટે મોકલવામાં આવી છે અને આ ઘટના અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લાના ચિખલી શહેરમાં સોમવાર 10 વાગે ચિખલી પોલીસ સ્ટેશન માં કાર્યરત મહિલા પોલીસ કર્મચારી તથા તેમની 2 વર્ષની માસૂમ બાળકીના પેટમાં ધારદાર હથિયાર દ્વારા કતલ કરી નાખવામાં આવ્યું છે. આ કતલ પંચમુખી મહાદેવ મંદિર ના વિસ્તારમાં આવેલ તેમના ઘરમાં થયું છે. આ હત્યા કાંડ ને અંજામ મૃતિકા નો પતિ કિશોર એ આપ્યો હોવાનું સામે આવ્યું છે. કહેવામા આવી રહ્યું છે કે આ ઘટના ના સમયે 8 વર્ષની બીજી બાળકી સ્કૂલે ગઈ હતી જેના કારણે તેનો બચાવ થયો હતો. પતિએ પતનીય ને નાની માસૂમ દીકરીનું બેરહમી દ્વારા કતલ કર્યા બાદ 15 કિલોમીટર દૂર આવેલ એક ઝાડ સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
આ દીલને હચમચાવી દેનાર ઘટના થી આખા વિસ્તારમાં હદ્કંપ મચી જવા પામી છે. પરિવારના લોકોએ જણાવ્યુ કે પતિ પત્નીની વચ્ચે સબંધો સારા હતા. પરંતુ આરોપી કિશોર એ આવું શા માટે કર્યું એ અંગેની જાણકારી કોઈને નથી. આ ઘટના બનતા આ પરિવારની મોટી દીકરી અનાથ થઈ ગઈ છે. ત્યાં જ પોલીસ ના અનુસાર આ ઘટના ની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. અને તે અનુસાર જ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસ માં આ બનાવ પારિવારિક વિવાદનો લાગી રહ્યો છે. પોસ્ટમોટમ થયા બાદ જ હવે આ લાશને ઘરવાલને સોપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!