Entertainment

સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એ કઢાઈ વાળી બ્લેક કલરની સાડીમાં એવો ખૂબસૂરતીનો જલવો બતાવ્યો કે તસ્વીરો જોઇને તમે પણ લટ્ટુ થઈ જશો…. જુવો તસ્વીરો

Spread the love

સામંથા રૂથ પ્રભુ ઇંડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રી માની એક છે. તે એક ફેશન નિસ્થા છે જે પોતાના યુનીક ફેશન સેસ થી ફેંસ ને પોતાના દિવાના બનાવી દે છે. પછી તે તેનો રેડ કાર્પેટનો ગ્લેમઅપ લુક હોય કે એરપોર્ટ પરનો ચીક લુક હોય. તેમણે મોંઘા અને ટોપ લેવલના ફેશન ગેમની માટે ઓળખાય છે. ત્યારે હાલમાં જ સામંથા રૂથ પ્રભુ એ ન્યુયોર્ક માં આયોજિત 41માં ‘ India Day Parade ‘ માં મુખ્ય અતિથિ ના રૂપમાં જોવા મલી હતી. ઇવેંટના બીજા દિવસે પણ તેને દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

સામંથા રૂથ પ્રભુ એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પર મશહૂર ફેશન ડિઝાઇનર આરપીતા મહેતા ના કલેક્શન માઠી પસંદ કરેલ બ્લેક સાડી માં પોતાની તસ્વીરો શેર કરી હતી. બ્લેક કલરની મલ્ટી ટ્રેડ વાળી હેન્ડ એંબ્રોડરી સાડીમાં અભિનેત્રી બહુ જ ખૂબસૂરેટ લાગી રહી હતી. સાડી ની બોર્ડર પર દોરા થી કઢાઈ કરવામાં આવી હતી. આ સાથે જ અભિનેત્રીએ પોતાની આ સાડીને સ્લીવ્લેસ બ્લાઉજ સાથે પેયર કર્યું હતું. જેમાં ડીપ નેકલાઈન અને સ્ટોન સ્ટડેડ ટ્રેડ એંબ્રોડરીડ હતી. અભિનેત્રીએ પોતાની બ્લેક સાડી નો પાલવ ખુલ્લો રાખ્યો રાખ્યો હતો .

અને દેસી વાઈબ્સ માં જલવો દેખાડતા તે પરિ લાગી રહી હતી. પોતાની આ ખૂબસૂરત સાદીની સાથે અભિનેત્રી સમાંથા એ ક્ષીણ મેકઅપ પસંદ કર્યો હતો. જેમાં ચોકલેટી લિપસ્ટિક, લાઇટ આઇશેડો, બ્લાશ્દ ચિક્સ અને હાઈલાઈટેડ આઇબરો શામિલ હતો. પોતાના લૂકને નિખારતા સામંથા દેગલિંગ એરિંગ્સ અને એક મેચિંગ ચૂડી પસંદ કરી હતી. અભિનેત્રીએ જે પોતાની ઇન્સટ્ર હેન્ડલ પરથી તસવીર શેર કરી છે તેમાં તે બ્લેક શેડ માં સ્ટેટમેન્ટ સનગ્લાસ ને પહેરેલી જોવા મલી આવી છે. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે અરિપિતા મહેતાના કલેક્ષનની આ સાડી ની કિમત 138000 રૂપીયા હતી.

અગાઉ સામંથા રૂથ પ્રભુએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર ન્યૂયોર્કમાં આયોજિત 41મી ‘ઇન્ડિયા ડે પરેડ’ની ઘણી તસવીરો શેર કરી હતી. તેના પહેલા દિવસના લુકએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વી-નેક ટોપ અને ફ્લેર્ડ પેન્ટ સાથે સિક્વિન કો-ઓર્ડ સેટમાં સમન્થાનો દેખાવ જોવા લાયક હતો. અભિનેત્રીએ તેને સિલ્ક વેલ્વેટ જેકેટ સાથે જોડી દીધું. ડ્રેસની સાથે ઓર્ગેન્ઝા કેપ હતી, જેના કારણે તે વધુ આકર્ષક લાગતી હતી. અભિનેત્રીએ સોબર મેક-અપ અને લાંબા સ્ટેટમેન્ટ નેકપીસ સાથે તેના દેખાવને પૂરક બનાવ્યો. થોડી રિસર્ચ પછી, અમને ખબર પડી કે સામંથાનો ખૂબ જ સુંદર ડ્રેસ ડિઝાઇનર આરઆઈ રિતુ કુમારનો હતો અને તેની કિંમત 2,95,000 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *