મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ ની લોક પ્રિયતા દેશ વિદેશ માં જોવા મળે છે તેવામાં લોકો દ્વારા હિન્દી ફિલ્મ અને તેના કલાકારો ને પણ ઘણા પસંદ કરવામાં આવે છે અને તેમની ઇચ્છા પસંદગીના કલાકારો વિશે અને તેમના પરિવાર વિશે જાણવાની હોઈ છે ખાસ તો લોકો આવા કલાકારો ના બાળકો વિશે જાણવા માંગે છે કે શું તેઓ પણ ફિલ્મ જગત માં આવશે ?
આપણે અહીં એક એવા જ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ચર્ચામાં છે મિત્રો આપણે અહીં શાહરુખ ખાન વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે તેમણે ઘણા સમય સુધી બોલીવુડ અને લોકોના દિલો પર રાજ કર્યું જોકે હાલમાં તેમની ફિલ્મો એટલો કમાલ નથી કરી રહી છતા પણ લોકો શાહરુખ અને તેમના બાળકો વિશે જાણવા માંગે છે.
હાલમાં જ શાહરુખ ખાનની પુત્રી સુહાના ઘણી ચર્ચામાં છે. જણાવી દઈએ કે સુહાના એક સ્ટાર કિડ છે માટે તેઓ અવાર નવાર ચર્ચા માં રહે છે. સુહાના ભલે ફિલ્મોમાં કામ નથી કરતી પરંતુ તેઓ સોશ્યલ મીડિયા પર ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. હાલમાં સુહાના ને લઈને મહત્વ પૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર સુહાના ફિલ્મ જગત માં એન્ટ્રી કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે સુહાના ની સાથે આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા પણ જોવા મળશે. જો વાત અગસ્ત્ય નંદા અંગે કરીએ તો જણાવી દઈએ કે અગસ્ત્ય અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાનો પુત્ર છે. જો વાત આ ફિલ્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આ ફિલ્મ ને ઝોયા અખ્તર પ્રોડ્યુસ અને નિર્દેશન પણ કરશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.