શાહરુખ નો દુબઈ મા છે આવો ભવ્ય બંગલો! અંદર નો નજારો જોઈ ને….
મિત્રો આપણે સૌ બોલીવુડ વસે જાણીયે છીએ. દુનિયા માં સૌ કોઈ બોલીવુડ નું દિવાનુ છે. તેની લોક પ્રિયતા આખા જગત માં ફેલાયેલ છે. આપડે અહીં બોલિવુડ ના એક એવાજ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
શાહરુખ ખાન કે જેણે ઘણો સમય આખા બોલીવુડ પર રાજ કરીયું જોકે હાલ તેની ફિલ્મો નો એટલો કમાલ જોવા મળતો નથી. પરંતુ તેણે પોતાના અભીનયથી લોકો ને ઘણું મનોરંજન આપિયું. અહીં આપડે તેના એક બંગલા વિશે વાત કરવા જઈ રહિયા છીએ જે મહેલથી ઓછો નથી. તો ચાલો જાણીએ વિગતે.
આમ તો શાહરુખ મુંબઇ માં સ્થિત પોતાના ઘર ”મન્નત” માં રહે છે જે તેમના ચાહકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે. પરંતુ આપડે અહીં તેની દુબઇ વાળી વિલા વિશે વાત કરવા જઈ રહિયા છીએ. કે જેનું નામ ” સિગ્નેચર” છે જે દુબઇ ના ઝુમેરા માં સ્થિત છે જે એક કૃત્રિમ ટાપુ છે તેની છે. જે સ્વર્ગ જેટલું જ સુંદર છે.
આ વીલા શાહરુખ ને એક પ્રોપર્ટી ડેવ્લોપરે ભેટ માં આપી હતી. જે 8500 સ્કવેર ફુટ માં ફેલાયેલ છે જેની અંદાજિત કિંમત 2.8 મિલીયન અમેરિકન ડોલર કરતા પણ વધુ છે.
અહીં 6 સુંદર રૂમ ઉપરાંત એક આલિશાન અને સુંદર પુલ અને એક ખાનગી બિચ પણ છે. અહીં દરિયા કિનારે રમી શકાય તેવી તમામ રમતો છે. અહીં અંદર ની સજાવટ અને ડિઝાઈન શાહરુખની પત્ની ગૌરીએ જાતે કરેલ છે આ સજાવટ ઘણીજ સુંદર છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.