જોરદાર પવન ના કારણે શિલ્પા શેટ્ટી નો ડ્રેસ ઉડી ગયો હવામાં અને પછી જે થયું તે…..તમે પણ જુઓ વિડીયો
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો સમય છે સોશ્યલ મીડિયા ના અનેક માધ્યમો નો લોકો ઉપયોગ કરે છે. આવા માધ્યમો પર સામાન્ય માણસથી લઇ ને મોટા મોટા હસ્તિઓ પણ જોવા મળે છે. મોટા હસ્તિઓ પોતાના ચાહક વર્ગ માટે અહીં પોતાના ફોટા વિડીયો અને અન્ય વસ્તુઓ મુકતા હોઈ છે. પરંતુ ઘણી વાર એવી વસ્તુઓ મૂકાઈ જાય છે જેને કારણે આવી હસ્તિઓ ને શરમ અનુભવ્વિ પડે છે.
આપણે અહીં એક એવાજ વિડીયો અંગે વાત કરવાની છે. મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ ના સમય માં અભિનેત્રીઓ એક બીજાથી અલગ દેખવ્વા માટે અનેક વિવિધ પ્રકારના અને સ્ટાયલિસ કપડાંઓ પહેરે છે. પરંતુ આવા કપડાં ઓ ઘણી વાર તેમના માટે મુસિબત ઊભી કરી નાખે છે. તેવોજ એક બનાવ શિલ્પા શેટ્ટી સાથે પણ બન્યો છે.
મિત્રો આપણે સૌ શિલ્પા શેટ્ટી વિશે જાણીએ છીએ તેઓ એક કમાલ ના અદાકરા સાથો સાથ એક પ્રખર યોગા કરનાર પણ છે. તેમણે પોતાની સુંદરતા અને અને પોતાની એક્ટિંગ કાળાથી લાખો લોકોના દિલ માં પોતાની જગ્યા બનાવી લીધી છે. પરંતુ હાલ સોશ્યલ મીડિયા પર તેમનો એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે જ્યારે શિલ્પા રજાઓ માણવા માટે યુરોપ ગઈ હતી ત્યારે તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી એક ક્રૂઝ પર ખુલ્લી હવાની મજા લેતી દેખાઈ રહી છે. જ્યારે શિલ્પા ક્રૂઝ પર મસ્તી કરી રહી હતી ત્યારે તેનો ડ્રેસ હવામાં ઉડવા લાગ્યો જો કે તેમણે તરતજ પોતાના ડ્રેસને સરખો કરી લીધો. પરંતુ આ ઘટના ના ફોટાઓ અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા.