ટીવી સિરિયલોમાં સાસુને પ્રેમાળ લાગતી અને સંસ્કારી વહુ એવી શિવાંગી જોશીનો આવો બોલ્ડ અંદાજ જોઈ તમે હોશ ખોય બેઠશો..જુઓ તસ્વીર
જયારે પણ આપણે ટીવી ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ ત્યારે આપણને કેટલીય અભિનેત્રીના નામ આપણા મગજમાં આવતા હોય છે જેમાં શિવાંગી જોશી,મોની રોય, સુરભી જ્યોતિ જેવી અનેક એવી સુંદર અભિનેત્રીના નામ મનમાં આવતા હોય છે. આ એક્ટ્રેસો ઓન સ્ક્રીન ખુબ સંસ્કારી વહુ બનીને રહે છે પરંતુ તેઓ અસલ જીવનમાં ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાનો હોટ અંદાજો પણ બતાવી દેતી હોય છે. આજના આ લેખના માધ્યમથી અમે એવી જ તસવીરો લઈને આવ્યા છીએ જેમાં શિવાંગી જોશીએ પોતાનો હોટનેસનો જાદુ વિખેર્યો હતો.
હાલના સમયમાં તો શિવાંગી જોશી પોતાના અફેરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિત થઇ રહી છે, લોકો સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવી રહ્યા છે કે શિવાંગી હાલ બાલિકા વધુ 2ના એક્ટર સાથે ડેટ કરી રહી છે.’યે રીશ્તા ક્યાં કહેલાતા હૈ’ સિરિયલથી ફેમસ થયેલી શિવાંગી જોશી વર્તમાન સમયમાં ટીવીની સૌથી વધારે લોકચાહના મેળવનાર અભિનેત્રી બની ચુકી છે.આ ટીવી સીરિયલમાં અભિનેત્રી નાયરાનો રોલ ભજવતી હતી.આ કિરદાર લોકોને એટલું બધું પસંદ આવ્યું કે હાલ નાયર ઘણા ચાહકોના દિલો પર રાજ કરે છે.
એવામાં આજે અમે તેના કોઈ અંગત જીવન કે તેની સાથે જોડાયેલ કોઈ વાત વિશે નહીં પણ તેણે શેર કરેલી અમુક હોટ તસવીરો બતાવા જઈ રહ્યા છીએ જેને તમે ક્યારેય નહીં જોઈ હોય. તમે જાણતા જ હશો કે આ એક્ટ્રેસ વધારે પડતા બોલ્ડ અંદાજની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી નથી પણ હાલ શિવાંગીની આ હોટ તસવીરો સામે આવી છે જે શેર થતાની સાથે જ ખુબ વાયરલ થઇ રહી હતી.
અમુક લોકોને આ તસવીરો ખુબ વધારે પસંદ આવી હતી જયારે અમુક લોકોએ વધુ પડતા બોલ્ડ અંદાજ કહીને કમેન્ટમાં ખીલ્લી ઉડાવી હતી. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શિવાંગી જોશી ખુબ એક્ટિવ રહે છે અને રોજબરોજની અનેક તસવીરો અને વિડીયો શેર કરતી જ રહે છે જેને તેના ચાહકો દ્વારા પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવે છે. શિવાંગી જોશી છેલ્લે તો બાલિકા વધુ 2 અને ખતરો કે ખિલાડી સીઝન 12માં જોવા મળી હતી જે પછી તે ક્યારેય ટીવીમાં જોવા મળી હતી નહીં.