Entertainment

બસ ભગવાનને એટલી પ્રાર્થના કે આવી છોકરી દરેક છોકરાને મળે ! રિપોર્ટરે યુવતીઓને પૂછ્યું ‘પૈસા કે પ્રેમ?’ પછી જે જવાબ મલ્યા તે જૉવાયલક છે…જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત વિડીયો જોયા બાદ આપણે પણ આશ્ચર્યમાં જ મુકાતા હોઈએ છીએ. પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખરેખર જોવાલાયક વિડીયો જ છે.

આમ તો તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં મૉટે ભાગે પ્રેમ પૈસા જોઈને થતો હોય છે, એવામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પણ એક યુવતી સ્થાનિક યુવતીઓને સવાલ પૂછવા નીકળે છે અને પૈસા અને પ્રેમ વિશેનો સવાલ પૂછે છે, જેનો જવાબ આ યુવતીઓ એવો આપે છે જેની અપેક્ષા આપણને હોય જ પરંતુ એક છેલ્લી યુવતીએ એટલો જોરદારનો જવાબ આપ્યો કે તે જોયાબાદ દરેક યુવકો તથા છોકરાઓ આ યુવતી પાછળ ઘાયલ જ બન્યા હતા.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ સહકાર છે કે એક યુવતી ચાર યુવતીના ટોળાને સવાલ કરે છે કે પૈસા કે પ્રેમ? તો પેહલી યુવતી જવાબ આપતા કહે છે કે પૈસા કારણ કે પૈસા હશે તો પ્રેમને એવું બધું થશે અને સપના પૂર્ણ થશે આના લીધે તે યુવતીએ પૈસાને પસંદ કર્યા હતા. આ યુવતી જેવા જ જવાબ બીજી બે યુવતીના પણ રહયા હતા પરંતુ છેલ્લે વાળી યુવતીએ ખરેખર દરેક યુવાનોનું તો જાને દિલ જ ખુશ કરી દીધું હોય તેવી રીતે જવાબ આપ્યો.

અંતિમ યુવતીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે પૈસા નહીં પ્રેમ જોવે, પૈસા તો હું કમાય લઈશ અને એને પણ શીખવાડી દઈશ. આવા જવાબને સાંભયા બાદ સૌ કોઈ આ યુવતી પર ઘાયલ જ થઇ ગયું હતું, કારણ કે વર્તમાન સમયમાં આવી છોકરી મળવી એટલે મગમાંથી ફોતરાં વીણવા જેવો પ્રશ્ન થાય. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *