India

ચોંકાવનારો વિડીયો ! લગ્ન કરવા બેસેલ વરરાજા ની ખુશી જોઈ ને લોકો રહી ગયા દંગ. કાકા ની હરકત જોઈ લોકો એ કહ્યું કે, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા એક એવું સાધન છે કે જ્યાં આપણને રોજબરોજ અનેક માહિતીઓ મળી રહેતી હોય છે. દેશ દુનિયા ની માહિતી આપણને સોશિયલ મીડિયા મારફતે મળી જતી હોય છે. રોજબરોજ અને કેવા કોમેડી વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો ભરપૂર માત્રામાં મનોરંજન મેળવતા હોય છે. ખાસ કરીને લગ્નના વિડીયો ખૂબ જ કોમેડી અને લોકોને પસંદ આવતા હોય છે.

લોકોના મોઢે ક્યારેક આપણે એવી વાતો સાંભળી હોય છે કે આપણી લગ્નની જોડીઓ ઉપરથી જ બનીને આવે છે. માત્ર નીચે તો આપણે નિમિત બનવાનું હોય છે. પરંતુ ક્યારેક એવા એવા લગ્નના કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જેમાં કઈ કહેવું મુશ્કેલ થઈ જાય છે. એટલે કે કાં તો લગ્નમાં વરરાજાની ઉંમર એટલી મોટી હોય છે કે તેની પુત્રીની ઉંમરની કન્યા સાથે લગ્ન કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કે જે પરણવા બેસેલા છે. અને તેની બાજુમાં એક સુંદર કન્યા તેની સાથે પરણવા બેસેલી છે. આ બંને વરરાજા અને કન્યા ની ઉંમર નો અંદાજો તો તમે વીડિયો જોઈને જ લગાવી શકો છો. એમાં વરરાજા તરીકે બેસેલા આ કાકા ને તો લગ્ન કરવાનો ઉત્સાહ અનેરો જોવા જેવો છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

કારણ કે કાકા લગ્નમાં પણ મોઢામાં પાન ઠુંસીને બેસેલા છે. હાથમાં છત્રી છે. અને ગળામાં ફૂલોની હારમાળા પહેરેલી છે. અને તેના મોઢા ઉપર લગ્ન કરવાની ખુશી કંઈક અનોખી જ જોવા મળે છે. બાજુમાં તેને પરણવા માટે એક કન્યા બેસેલી છે. તે બંને ફોટોગ્રાફર પાસે ફોટો પડાવતા હોય છે તે દરમિયાન બંને સુંદર સુંદર રીતે પોઝ આપીને ફોટો પડાવતા હોય છે.

પરંતુ આ વિડીયો જોવાવાળા ખરેખર હચમચી ગયા છે. લોકો કહે છે કે કાકાએ તેની પુત્રીની ઉંમરની કન્યા સાથે લગ્ન કર્યા. અને આમ કાકા પ્રત્યે અવનવી કોમેન્ટો લોકો કરી રહ્યા છે. આવા વિડીયો આપણને સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ જોવા મળતા હોય છે. અને લોકો ખૂબ જ મનોરંજન મેળવતા હોય છે. લોકો આ વિડીયો છે અને દંગ રહી ગયા છે. આ વીડિયોને instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. આ વિડીયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *