UN માં નારી શક્તિ નો જલવો વાચી સૌ ભારતીય ને……..
યુન! આપને સૌ યુન ની નામ જાણીએ છીએ. આ એક બહુરાષ્ટ્રીય દેશો નો સમૂહ છે. જે સમગ્ર દુનિયા માં શાંતિ જળવવા નું કામ કરેછે. દર વર્ષે તેની સભા બોલાવવામાં આવે છે. જેમાં બધા સભીય દેશો ભાગ લેછે. તેવી રીતે આ વખતે પણ તેની સભા નું આયોજન થયું જેમાં અનેક દેશો એ ભાગ લીધો હતો. જેમાં ભારત પણ એક છે.
આ સભા માં પાકિસ્તાન દ્વારા દર વખત ની જેમ ફરી એક વાર તેને પોતાનો રંગ બતાડતા કાશ્મીર નો રાગ આલાપિયો હતો. પરણતું તેની આ રમત જાણે તેના પર જ ભારી પડીગઈ. વાત એવી બની કે પાકિસ્તાન દ્વારા કાશ્મીર નો મુદો યુન માં મુકવામાં આવીયો, જેના જવાબ જવાબ ભારત ના પ્રથમ સચિવ એ કયક એવી રીતે આપીઓ કે જેથી તેમની વાહ-વાહ થવા લાગી.
પાકિસ્તાન ના પ્રધાનમંત્રી ને જવાબ આપતા ભારત ના પ્રથમ સચિવ એ કહયું કે,” આમે અમારા દેશ ના આંતરિક બાબતો ને લઈ ખોટું બોલનાર અને આ સમ્માનીય મંચ ની પ્રતિસ્થા ને ખરાબ કરનાર પાકિસ્તાન ને જવાબ દેવામાંટે આમારા અધિકાર નો ઉપયોગ કરુછું.
સાથોસાથ તેમણે એમ પણ કહયું કે,” આવા પ્રકાર ના ભાસણ કરનાર અને વારંવાર ખોટું બોલનારા માટે આપણેસૌએ આવી માનસિકતા માટે સહાનુભુતિ રાખવી જોયે પણ સાથો સાથ જે સાચું છે તે હું કવ છુ. સ્નાહા દુબેના આવા કરારા જવાબ પછી બધી જગ્યા એ તેમના વખાણ થવા લાગીયા છે, સૌ કોય સોશિયલ મીડિયા ઉપર તેમના વખાણ કરતા થાકતા નથી.
તોચાલો આપણે થોડું સ્નેહા વિશે જાણીએ, તેમનું બાળપણ થીજ IFF બનવાનું સપનું હતું. તેઓ વર્ષ ૨૦૧૨ ની બેંચ ની ફોરેન સર્વિસ ઓફિસર છે. તેમણે તેમની સ્કૂલનું ભણતર ગોવા માં કર્યું હતું. અને ડીગ્રી નું ભણતર JNU માં કર્યું હતું. તેમને વર્ષ ૨૦૧૧ માં જ પોતાના પહેલા પ્રયાસ માજ સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરી લીધી. તેમના પિતા એક કંપની માં જયારે માતા શિક્ષક તરીકે કામ કરે છે.