નાનો બાળક સાપ સાથે રમત કરી રહ્યો હતો પરંતુ અચાનક જે થયું વિડીયો જોઈને હેરાન રહી જશે! બાળકના..
મિત્રો આપણે સૌ હાલમાં સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરીએ છિએ. હાલમાં લોકો મનોરંજન માટે સોશ્યલ મીડિયા પર વિવિધ વિડીયો જોવા પસંદ કરે છે. પરંતુ સોશ્યલ મીડિયા પર જે રીતે ખતરનાક વિડીયો બનાવવાનો ચસ્કો લાગ્યો છે તે ઘણો જ ખતરનાક્ છે કારણકે આવા વિડીયો બનાવવાના ચકકર માં અને ખોટી લોકપ્રિયતા મેળવવા લોકોના જીવ પણ જોખમાય જાય છે.
આપણે ઘણી વખત એવા ખતરનાક વિડીયો જોયા છે કે જેને જોઈને આપણે વ્યાકુળ થઈ જઈએ છિએ અને મનમાં એકજ વિચાર આવે છે કે શું આવી ખોટી લોકપ્રિયતા માટે જીવને જોખમમાં મુકવો જરૂરી છે? આ ઉપરાંત અમુક લોકો પોતાના વિડીયો બનાવવાના ચકકર માં નાના બાળકો ને પણ જોખમમાં મુકીદે છે. હાલમાં આવોજ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ચોકી જાસો.
આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી લોકોનો સાપ સાથે વિડીયો બનાવવાનો જોખમી ક્રેઝ વધ્યો છે. આપણે અવાર નવાર એવા વિડીયો જોઈએ છિએ કે જ્યાં લોકો હાથ વડે સાપને પકડે તેણે પાણી પીવડાવે કે તેની સાથે રમત કરતા હોઈ છે પરંતુ આવા સમયે ઘણી વખત આ ઝેરિલુ પ્રાણી વ્યક્તિ પર હુમલો પણ કરી મૂકે છે. આપણા એવા પણ ઘણા બનાવ સાંભળ્યા છે કે જ્યાં વિડીયો બનાવવાના ચકકર માં સાપે વ્યકતિ ને ડંખ માર્યો હોઈ અને વ્યક્તિ ની મોત થઈ હોઈ.
હાલમાં સોશ્યલ મીડિયા પર એક બાળક નો આવોજ ખતરનાક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો માં એક વિશાળ સાપ જોવા મળે છે. જેની સાથે એક નાનું બાળક રમત રમે છે સાપ ભાગવાની કોશિશ કરે છે પરંતુ બાળક સાપ ને પકડી રાખે છે. તેવામાં અચાનક સાપ બાળક ના હાથ માંથી છુટી જાય છે અને સાપ ભાગવા લાગે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.