IndiaNational

હેવાનીયતની હદ પાર! 10 વર્ષ નાની ટીચર સાથે વેપારીએ માણયા શારીરિક સુખ પછી યુવતી સાથેજે કર્યું જાણી હેરાન થઈ જાસો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ માં જાણે કાયદા વ્યવસ્થા કથળતી હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે લગભગ દરરોજ હત્યા ના બનાવો સામે આવે છે તે ઘણા જ દુઃખદ છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી મહિલા સાથે થઈ રહેલ દૂર વ્યવહાર અને હત્યા ના બનાવો માં વધારો થયો છે. કે જ્યાં ખોટા પ્રેમ ના નામે પાગલ પ્રેમીઓ પ્રેમિકા ની હત્યા કરી નાખે છે તો અમુક લોકો પ્રેમના નામે ફક્ત યુવતીઓ સાથે શરીરક સુખ મેળવી તેને પોતાની હવસ નો શિકાર બનાવી ટરછોડી દે છે.

આપણે ઘણી વખત પ્રેમના નામે થયેલા રેપ ના કિસ્સાઓ જોયા છે હાલમાં આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ પોતાના કરતા 10 વર્ષ નાની યુવતિ સાથે શરીરક સંબંધ બાંધ્યા પછી તેની કરુણ હત્યા કરી ઘટના અંગે જાણીને તમે પણ વ્યાકુળ થઈ જાસો. આ દુઃખદ બનાવ ની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર ઘટનાની શરૂઆત 7 વર્ષ પહેલા થાય છે. આ ઘટના દિલ્હી ની છે. અહીં દિલ્હીના ચાંદ મોહલ્લામાં એક 29 વર્ષીય પ્રિયંકા નામની યુવતી રહેતી હતી. કે જેની હત્યા કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ યુવતી કપાયેલ લાશ એક પ્લાસટીક ની થેલી માં રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુર વિસ્તારમાં મળી આવી હતી.

જો વાત હત્યા ના બનાવ અંગે કરીએ તો આ યુવતિ એક ટ્યુશન ટીચર હતી કેજે એક વેપારી ના પુત્ર ને ઘરે ભણાવવા જતી હતી જે બાદ આ ટિચર અને તે વેપારી કે જે યુવતિ કરતા 10 વર્ષ મોટો હતો તેમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા અને બંને શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યા આ તમામ વાત થી વેપારી ની પત્ની અજાણ હતી.

જો વાત આ વેપારી અંગે કરીએ તો તે કાપડનો વેપારી છે અને તેનું નામ કપિલ ગુપ્તા છે. કે જેણે યુવતિ ની હત્યા કરી. જણાવી દઈએ કે કપિલ પ્રિયંકા ના પ્રેમમાં એટલી હદે પાગલ હતો કે તેનો તમામ ખર્ચ ઉઠાવતો તેના જણાવ્યા અનુસાર 7 વર્ષમાં કપિલે પ્રિયંકા પર આશરે 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા હતા ઉપરાંત પ્રિયંકા સુંદર દેખાવવા માટે રૂપિયા 20 હજાર ની માસિક દવાઓ લેતી હતી જેના નાણા પણ કપિલ જ ચુકવ્તો હતો.

જે બાદ પ્રિયંકા કપિલ પર લગ્ન કરવાનું દબાણ કરવા લાગી. પ્રિયંકાએ કપિલ ની પત્ની સુનૈના ગુપ્તા ને મારવાનો પણ વિચાર કર્યો આ બાબત જાણીને કપિલ ડરી ગયો અને તેણે સમગ્ર બાબત અંગે સુનૈના ને જાણ કરી. જે બાદ કપિલ અને સુનૈનાએ પોતાના બે નોકર સાથે મળીને પ્રિયંકાની હત્યા નું કવત્રુ તૈયાર કર્યું હતું.

પોતાના કાર્યને પાર કરવા માટે કપિલે પ્રિયંકાને પોતાના નોકર સાથે બેંકમા પૈસા લેવા માટે મોકલી. આ સમયે હત્યા ના ઇરાદે કપિલે પ્રિયંકા ને ગાડીમાં બેસાડી જે બાદ ગાડી માજ કપિલે પ્રિયંકાનું ગળું દબાવી હત્યા કરી. ઉપરાંત પ્રિયંકા નો અવાજ કોઈ સંભાળી ના જાય તે માટે કપિલે ગાડીમાં મોટા અવાજથી ભજન વગાડવાનું શરૂ કર્યું.

પ્રિયંકા ની હત્યા કર્યા બાદ તેની બોડી ને કપિલે પત્નિ સાથે મળી રાજસ્થાનના અલવર પાસે તતારપુર વિસ્તારમાં ફેંકી પરત આવ્યા અને આમ પ્રિયંકા ની હત્યા ને અંજામ આપ્યો જોકે હાલમાં પોલીસ આ હત્યા ની તપાસ કરી રહી છે અને પોલીસે હાલમાં દિલ્હીના આનંદ વિહારમાં રહેતા કાપડના વેપારી કપિલ ગુપ્તા અને, તેની પત્ની સુનૈના ગુપ્તા ઉપરાંત, નોકર રાજકિશોર યાદવ અને સચિન દેવલ ને પકડી પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *