India

સોના અને ચાંદી ના ભાવોમાં થયો ફેર ફાર જાણો સોના ચાંદી ના નવા ભાવ અને….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ દિવાળી નજીક આવી રહી છે તેવામાં અનેક તહેવારો વારા ફરતી શરૂ થઇ જશે આ તહેવારોના સમયમાં લોકો સોના અને ચાંદી ની ખરીદી કરીને તેમાં રોકાણ કરવાનું વિચરતા હોઈ છે. તો આ અહેવાલ તેવાજ લોકો માટે છે જેમને સોનાની ખરીદી કરવી છે. આપણે આજે સોના અને ચાંદી ના ભાવોમાં ફેર-ફાર અંગે માહિતી મેળવશું.

જો વાત મધ્ય પ્રદેશ અંગે કરીએ તો અહીં સોનાના ભાવ માં કોઈ ફેર ફાર જોવા મળ્યો નથી. એટલેકે અહીં સોનાના ભાવો સ્થિર છે જો વાત ભોપાલ અંગે કરીએ તો ભોપાલ માં આજે 24 કેરેટ સોનાના એક ગ્રામ નો ભાવ 4802 રૂપિયા છે જેમાં કાલની સરખામણી માં કોઈ ફેર ફાર નોંધાયો નથી. જયારે 24 કેરેટ ના 8 ગ્રામ ના સોનાનો ભાવ 38416 રૂપિયા છે. જો વાત 22 કેરેટ સોના અંગે કરીએ તો ભોપાલ માં 22 કેરેટ સોનાનો ભાવ 4573 રૂપિયા છે.

જો વાત સોનાના ભાવમાં ફેર ફાર અંગે કરીએ તો 16 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર સુધીના સમય ગાળામાં સોનાના ભાવ માં જરૂર ફેર ફાર નોંધાયો હતો પરંતુ ત્યાર બાદ અત્યાર સુધીમાં કોઈ ફેર ફાર જોવા મળ્યો નથી. જો વાત બીજી અમૂલ્ય ધાતુ અંગે કરીએ તો ચાંદીના ભાવમાં પણ થોડો ફેર ફાર નોંધાયો છે અહીં ચાંદી થોડી સસ્તી બની છે. આજે ચાંદીની કિંમત 69.5 રૂપિયા પ્રતિ એક ગ્રામ માટે છે જોકે આ ભાવ 22 ઓક્ટોબર ના રોજ આ ભાવ 70.2 રૂપિયા જોવા મળ્યો હતો.

જો વાત ચાંદીના કિલોના ભાવ અંગે કરીએ તો આજે કિલોનો ભાવ 69500 રૂપિયા છે. જયારે કાલે ચાંદીનો એક કિલોનો ભાવ 70200 રૂપિયા નોંધાયો હતો. ચાંદીના ભાવ માં 20 તારીખે વધારો જોવા મળ્યો હાતો પરંતુ 21 તારીખે ભાવમાં કોઈ પણ પ્રકાર નો ફેર ફાર જોવા મળ્યો ન હતો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *