પોતાના લગ્ન માં પોતાની જ પત્ની ને ડાન્સ કરતી જોઈને પતિ એ કર્યું એવુ કે જોવા વાળા અચરજ માં પડી ગયા…જુઓ આખી ઘટના અંગે વિડીયો

મિત્રો આપણે જાણીએ છીએ કે લગ્ન ને આપણા દેશમાં ઘણું જ મહત્વ આપવામાં આવે છે દેશમાં લગ્નને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે લોકોમાં લગ્ન ને લઇ ને ઘણો જ ઉત્સાહ જોવા મળે છે તેવામાં પણ જેમના લગ્ન હોઈ છે તેમને ઘણો જ આનંદ જોવા મળે છે.

આપડે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય ટેક્નોલોજી નો સમય છે અહીં લોકો સોશિયલ મીડિયા ના એકયા બીજા માધ્યમ દ્વારા પોતાના પરીવાર કે મિત્રો સાથે જોડાયેલ રહે છે. તેવામાં એવા વિડીયો હાલ સોસિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો છે. તો ચાલો આપણે આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.

આ નાનકડા વીડિયોમાં જોવા મળે છે કે વરરાજા જ્યાં લગ્ન કરવાના છે તે સ્થળ પર પહોંચી ગયા છે. તે સોફા પર બેઠેલા છે. તે જ સમયે કન્યાની ખૂબજ અદભુત અને જબરજસ્ત એન્ટ્રી નજરે પડે છે. કન્યા તેના વરરાજા પાસે ખૂબ પ્રેમથી ડાન્સ કરે છે. આ દરમિયાન, સૌયા સુપરસ્ટાર ગીત પણ પાછળ વાગી રહ્યું છે.

આ વિડીયો માં કન્યા ઘણું જ સારું નૃત્ય કરતી નજરે પડે છે, પરંતુ તેના અમુક સ્ટેપ્સ એટલા સારા છે કે જેને જોઈ ને વરરાજા પણ તાળીઓ પાડવા લાગે છે. વીડિયોમાં વરરાજાનો ચહેરો દેખાતો નથી, પરંતુ તે બેકગ્રાઉન્ડમાં તાળીઓ પાડતો જોઈ શકાય છે. તે જ સમયે, આસપાસ ઉભેલા લોકો પણ દુલ્હનના ડાન્સની ખૂબ જ મજા લે છે.

જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ને હાલમાં પાંચ હજારથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. વીડિયો જોતી વખતે લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘કન્યાએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. તેના ડાન્સ જોઈને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. આવી બીજી ઘણી કોમેન્ટ આ વિડીયો પર જોવા મળી રહી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.