કન્યા ની આવી ધાકડ એન્ટ્રી તો ક્યારેય નહીં જોઈ હોય એવી એન્ટ્રી મારી કે જોવા વાળા તો સ્તબ્ધ જ થઇ ગયા જુઓ વિડીયો..
સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેના થકી લોકો કમાણી પણ કરી શકતા હોય છે.અને પોતાનું નામ પણ બનાવી શકતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અવનવા વિડીયો અને રીલ્સ વાયરલ થતા હોય છે. લગ્નનો પ્રસંગ હોય એટલે લોકો ને લગ્નમાં ડાન્સ કરવા જોઈએ અને જોઈએ જ.
પરંતુ લગ્ન દરમિયાન કન્યા પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ઘણા દિવસો અગાઉથી ડાન્સ ની પ્રેક્ટિસ શરૂ કરી દેતી હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં કન્યા ની એન્ટ્રી જોઈને તમે પણ ચોકી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે સંપૂર્ણ લગ્નનો માહોલ છે પહેલા દુલ્હનના મિત્રો ગ્રાઉન્ડ પર આવે છે અને કોરિયોગ્રાફી હેઠળ ડાન્સ કરે છે થોડા સમય પછી, દુલ્હન શાનદાર એન્ટ્રી લે છે અને બોલિવૂડ ગીત પર હંગામો મચાવે છે. એવું લાગી રહ્યું છે કે આ વીડિયો મ્યુઝિક ફેસ્ટિવલ સાથે સંબંધિત છે.
કન્યાએ તેની બહેનપણીઓ વચ્ચેથી એવી ધાકડ એન્ટ્રી મારી કે જોવા વાળા તો ચોકી ઉઠ્યા હતા કન્યા ની આવી ધાકડ એન્ટ્રી જોઈને લોકોએ ચિચિયારીઓ બોલાવી હતી અને કન્યાના ડાન્સના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા આવા ડાન્સના વિડીયો આપણને રોજબરોજ ખૂબ જ જોવા મળતા હોય છે. કન્યા એ બોલીવુડના ગીત ઉપર ખૂબ જ સુંદર રીતે એન્ટ્રી મારીને લોકોને ચોકાવી દીધા હતા.
એક ક્ષણ માટે તો પરિવારના સભ્યોની આંખો ફાટી ગઈ હતી. લગ્ન સાથે જોડાયેલો આ વીડિયો weddingbazaarofficial નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વિડીયો જોઈ ને ફેન્સ પણ આ વિડીયો ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણને જોવા મળતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!