આટલા ખરાબ દીવસો ??? સુનીલ ગ્રોવર રસ્તા પર કપડા ધોતો જોવા મળ્યો… જુઓ વિડીઓ
ધ કપિલ શર્મા શો થી મશહૂર થયેલા મશહૂર ગુલાટી બનીને લોકોને ઘરે ઘરે હસાવનાર સુનિલ ગ્રોવર હાલમાં ભલે ટીવી ની દુનિયાની દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ સતત પોતાના ચાહકો સાથે જોડાયેલા જોવા મળી જાય છે. તેઓ જલ્દી જ શાહરુખ ખાન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ જવાન ‘ માં મુખ્ય ભૂમિકા ભજવતા નજર આવશે. આ ફિલ્મની ગ્યાં ગુરુવારના રોજ ટ્રેલર રિલિજ થયું. ‘ જવાન ‘ નું ટ્રેલર રિલિજ થયા બાદ હાલમાં જ કોમેડિયન સુનિલ ગ્રોવાર નો એક વિડીયો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં તેઓ રસ્તાની વચ્ચે જ બેસીને કપડાં ધોતા નજર આવી રહ્યા છે. સુનિલ ગ્રોવરના ડાઉન ટુ અર્થ નેચરના લીધે જ ફેંસ તેમણે બહુ પ્રેમ કરે છે. તેઓ ઘણીવાર પોતાના અવનવા વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હોય છે જે જોઈને લોકોના હોશ ઊડી જતાં હોય છે.ઘણીવાર લસણ વેચતાના વિડીયો, તો ઘણીવાર મકાઈને શેકતા હોય એવા વિડીયો તો ઘણીવાર સલૂન માં કામ કરતાં હોય એવા વિડીયો પણ જોવા મળી જાય છે.
ત્યારે હવે એક નવો જ સુનિલ ગ્રોવાર નો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો જોવા મળી રહ્યો છે.જે હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે સુનિલ ગ્રોવર રસ્તાના કિનારે બેસીને પોતાના કપડા ને ધોતા નજર આવી રહ્યા છે. તેમની પાસે એક પાણીનું ટબ ભરેલું છે અને બહુ બધા કપડાં પણ પાસે નજર આવી રહ્યા છે અને તેઓ ધોકા વડે કપડાં ને ધોઈ રહ્યા છે.
આ વિડિયોને શેર કરતાં સુનિલ ગ્રોવર એ તેના કેપશનમાં લખ્યું કે હું મારુ પસંદગીનું કામ કરી રહ્યો છું. સુનિલ ગ્રોવર નો આ વિડીયો સોશિયલ મીડિયા પરના લોકોને પસંદ આવી રહ્યો છે. આ વિડિયોમાં ફેંસ પ્રેમ વરસાવી રહ્યા છે. તો થોડા યુજરે કમેંટ કરતાં લખ્યું કે મારે ત્યાં પણ કામ કરવાવાળા ની બહુ જરૂર છે. ત્યાં જ બીજા એ લખ્યું કે ભાઈ ઘડિયાળ તો ઉતારી દીધી હોત. ત્યાં જ અન્ય યુજરે લખ્યું કે ડો, ડિટેર્જંટ કાપડનું ટ્રીટમેંત કરી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram