આવા ગરબા આજ થી પહેલા ક્યારેય નહી જોયા હોય ! વિડીઓ જોઈ તમે પણ કહેશો કે આ ભાઈ ના ગળામાં જાદુ છે… જુઓ વિડીઓ
સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવા પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે. આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે.
અને અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે અને લાઈક પણ કરતાં હોય છે. હવે જ્યારે નવરાત્રીને થોડા જ દિવસો ની વાર છે ત્યારે લોકો નવરાત્રીમાં ગરબા સિખવા માટે પણ જતાં હોય છે અને ત્યાના ભાતભાતના ડાન્સ સ્ટેપ શિખીને તેના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પ્રખ્યાત થવાનું વિચારતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર નવરાત્રીના ડાન્સ સ્ટેપ પણ અવનવા જોવા મળી જાય છે. જેમાં ઘણા લોકો તો એવા અનોખા જ સ્ટેપ કરી બતાવતા હોય છે કે જોનાર દરેક લોકોનું મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે.
લોકો પોતાના શરીરના દરેક અંગ ને ગરબા રમવા માટે એવા તૈયાર કરી લેતા હોય છે કે તેમના ગરબાના સ્ટેપ ભલભલા લોકોના હોશ ઉડાવી દેતા હોય છે.ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ ગરબનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જ્યાં એક યુવાન ગરબામાં એવા અનોખા સ્ટેપ કરતો નજર આવી રહ્યો છે જે દરેક લોકોના હોશ ઉડાવી રહ્યો છે. વાસ્તવમાં એક યુવાન પોતાની ગરદન થી એવો ગજબના ગરબા કરતો જોવા મળી રહ્યો છે કે તમે પણ તેને વારંવાર જોવાનું પસંદ કરશો અને તમને પણ મનમાં થશે કે આ યુવાન ના ગળામાં કોઈ સ્પ્રિંગ છે કે શું.
વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન ગરબા કરવા માટે એક ગ્રાઉન્ડમાં ઊભો છે અને તેની ફરતે બીજા અન્ય લોકો ગરબાના અવનવા સ્ટેપ રમી રહ્યા છે ત્યારે આ યુવાન પોતાની ગરદન થી એવા શાનદાર ગરબા કરતો જોવા મળ્યો છે કે વાત જ ના પૂછો. આ યુવાન બ્લેક કલરના શર્ટ માં નજર આવી રહ્યો છે અને તે ગરબા કરતાં કર્તા પોતાની ગરદનને પણ એવી શાનદાર રીતે હલાવી રહ્યો છે કે જાણે ગરદન પણ ગરબા કરી રહી હોય એમ લાગી રહ્યું છે.
ખરેખર આ યુવાનમાં ગરદન ફેરવવાની એવી અનોખી કળા જોવા મળી રહી છે જે ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં જોવા હોય. આ યુવાન પોતાના હાથની સાથે સાથે ગરબા કરતાં સમયે ગરદન ને પણ ઉપયોગમાં લઈને આમતેમ ગોળગોળ ફેરવતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર જોવા મળી આવ્યો છે જેમાં લોકો આ યુવાન ના ગરબા ના વખાણ કરવા લાગ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram