સુહાના ખાને વેર્યો હુસ્ન નો જાદુ ! સાડી પહેરી પાર્ટી માં પહોંચતા પાર્ટી માં લાગ્યા ચાર ચાંદ, જુઓ વિડીયો.
બોલીવુડ ના સ્ટાર, એક્ટર્સ, અભિનેત્રીઓ કોઈને કોઈ વાતે સમાચારોમાં હેડલાઈન બનાવતા રહે છે. જ્યારે પણ બોલીવુડના કોઈપણ એક્ટર્સના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બોલીવુડના ઘણા ખરા અભિનેતાઓ અને અભિનેત્રીઓનો જમાવડો થતો હોય છે. એવામાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ દિવાળીની પાર્ટી નું દિવાળી પહેલા આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના ઘણા સિતારાઓ નો જમાવડો થયો હતો.
જેમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ખાસ કરીને શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન આ પાર્ટીમાં લાઈમ લાઈટ માં જોવા મળી હતી કારણ કે સુહાના ખાન આ પાર્ટીમાં સિલ્વર સાડી પહેરીને પહોંચી હતી. જેમાં તેણે સાડી પર વર્ટિકલ પેટનમાં મેચિંગ એમ્રોડરી કરાવી હતી અને બોર્ડર પર ગોટા પટ્ટી ની ડિઝાઇન સેટ કરાવી હતી.
તો તેને સાડીની સાથે સ્લીવ લેસ બ્લાઉઝ પહેર્યું હતું તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને લોકોનું ધ્યાન તેના તરફથી હટી રહ્યું ન હતું. આ પાર્ટીમાં થોડા મહિના પહેલા જ બોલીવુડના કપલ એ કરેલા લગ્ન એવા કેટરીના કેફ અને તેના પતિ વિકી પણ પહોંચ્યા હતા. તે બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન પણ આ પાર્ટીમાં પહોંચી હતી.
આમ પાર્ટીમાં બોલીવુડના સ્ટારોનો જમાવડો થયો હતો. તો જાનવી કપૂર પણ ગ્રીન કલરની સાડીમાં પહોંચી હતી અને તેને પણ આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને ચાહકો તેના દિવાના થઈ ચૂક્યા છે. લોકો આ વીડિયોને ખૂબ લાઇક્સ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!